પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)

#ChooseToCook
મમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે..
પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)
#ChooseToCook
મમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ભજિયા બનાવાની રીત.. એક બાઉલ મા બેસન,મીઠું અજમો,ચપટી બેકિંગ સોડા નાખી પાણી ઊમેરી ને ગાઢા બેટર બનાવી લેવાના,કઢાઈ મા તેલ મુકી ને ગોળ ડબલ ભજિયા બનાવી તળી લેવાના.
- 2
ડબલ ભજિયા બનાવા કઢાઈ મા તેલ થોડુ લેવુ ભજિયા અર્ધા ડુબે એટલા તેલ લેવાના અને ભજિયા ના બેટર ગાઢા રાખી ને ગરમ તેલ મા આગુલી વડે એક વાર મા એક ભજિયા ના બેટર લઈ ને ભજિયા ગરમ તેલ મા નાખવુ,ભજિયા બનાવી ને એક બાજુ મુકવુ
- 3
એક તપેલી મા છાસ,બેસન,આદુ,મરચા ની પેસ્ટ,મીઠું,મરચુ હળદરનાખી ને કઢી ના ઘોલ તૈયાર કરી લેવુ,કઢાઈ મા એક ચમચી તેલ મુકી લસણ,મેથી ના વઘાર કરી ને કઢી ના ઘોલ નાખી ને હલાવતા રેહવુ એક ઊભરો આવે પછી ગેસ ની ફલેમ સ્લો કરી ને ધીમા તાપે ઉકળવા દેવુ 35 મીનીટ ઉકળયા પછી તૈયાર ભજિયા કઢી મા નાખી દેવુ અને ફરી થી 15 મિનિટ ઉકળવા દેવુ અને ગેસ બંધ કરી દેવી
- 4
તો તૈયાર છે ભજિયા વાલી ખાટી કઢી.. પીરસી શકો છો,મે પકોડા કઢી ને લંચ મા બનાવી ને લંચ મા પીરસયુ છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પકોડા કઢી (નોર્થ ઈન્ડિયન કઢી)
#MFF#cookpad Gujarati#cookpad india#Week 16#RB16ડપકા કઢી ,પકોડા કઢી, ભજિયા વાલી કઢી ખાટી કઢી જેવી વિવિધતા ધરાવતી કઢી છે ,મે નાર્થ ઇન્ડિયા મા બનતી કઢી બનાવી છે , જાડી કંસીસટેન્સી વાલી સાદી પકોડા કઢી છે. Saroj Shah -
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe in Gujarati)
#RC1કઢી ભારતીય ભોજન થાલી ના એક ભાગ છે . વિવિધ રાજયો મા કઢી ની વિવિધતા જોવા મળે છે. ખાટી,મીઠી,તીખી ,કઢી ખિચડી,ભાત અથવા રોટલી સાથે પીરસાય છે. લોકો પોતાના સ્વાદ મુજબ કઢી બનાવાની રીત ને અપનાવી લીધા છે મે ખાટી કઢી મા ડબલ ડમરુ શેપ ના પકોડા નાખી ને બનાવયા છે નૉર્થ મા આ કઢી ને કઢી ફુલોરી કહે છે. ડબકા કઢી,ભજિયા વાલી કઢી, પકોડા કઢી, સિન્ધી કઢી,ગુજરાતી ખાટી મીઠી કઢી, કઢી ફુલોરી જેવા નામો થી પ્રચલિત પંજાબી પકોડા કઢી ની રીત જોઈયે Saroj Shah -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah -
-
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
-
-
મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ) ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1આજે અગિયારસ છે એટલે મેં કાંદા લસણ વગર ના કઢી પકોડા બનાવ્યા છે..આમ તમે કઢી ના મિશ્રણ માં સ્લાઇસ કાંદા પણ નાખી શકો. અને કઢી ના વઘાર માં જીરા સાથે લસણ નો વઘાર એ કરી શકો. Blessi Shroff -
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
પાત્રા (પતરવેલી ના ભજિયા રોલ)
#LB#RB12 અળવી ન પાન,પતરવેલી ના પાન સલઈનાપાન જેવા નામો થી જણીતા પાન ના બેસન ના ખીરા ચોપડી ને રોલ બનાવી ને સ્ટીમ કરયા છે. નાસ્તા ની સરસ રેસીપી છે લંચ બોક્સ મા આપી શકાય છે Saroj Shah -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1#week1#vinter special શિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા મળે છે ,જાત જાત ની ભાજી મેથી લીલા લસણ શાક માર્કેટ મા મળી રહે છે.ઠંડી મા ભજિયા ખાવાની અને બનાવાની મજાજ કઈ ઓર છે. મે લસણ ,મેથી ,લીલા ધણા લીલા મરચા નાખી ને ભજિયા બનાયા છે Saroj Shah -
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1 દાળ અને કઢી ના ટાસ્ક ચાલી રહ્યા છે તો મે આજે કઢી પકોડા ની રેસીપી તમારા માટે લઈને આવી છું. કાલે નાસ્તા માટે જે દાળ ના પકોડા બનાવેલ હતા તેમાંથી સારા એવા પકોડા બચી ગયા હતા તો એજ યુઝ કરીને મે કઢી પકોડા બનાવ્યા છે. Vandana Darji -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
પકોડા કઢી અને સિમ્પલ ખીચડી
#જોડી#જુનસ્ટારહળવુ અને સાત્વિક ભોજન, મારી 3 વર્ષ ની દીકરી નુ ખુબ જ પ્રિય ,કઢી કચી મોમ યે....ડાન્સ કરે. બનાવુ એટલે હોશે હોશે ખાય પણ.ખીચડી આખા ભારતમાં ખુબ લોકપ્રિય, દક્ષીણ ભારત મા પોન્ગલ, અને આપણે શાકભાજી સાથે કોમ્બિનેશન. મિક્સ દાળ સાથે. ખુબ લોકપ્રિય છે. Nilam Piyush Hariyani -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)