મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#cooksnape
#DFT
#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ)
ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે
મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#cooksnape
#DFT
#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ)
ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન મા મીઠુ,અજમો, બેકીગં સોડા નાખી ને પાણા ઉમેરી ને ખીરુ તૈયાર કરી લેવુ
- 2
મરચા ધોઈ,લુછી ને છરી થી બે ફાડા કરી લેવુ.અને ખીરા મા ડિપ કરી ને ગરમ તેલ મા મીડીયમ ફલેમ પર તળી લેવુ,ક્રિસ્પી ગોલ્ડન રંગ ના તળી લેવુ અને ગરમાગરમ સર્વ કરી ને તહેવાર એન્જાય કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
મિક્સ ભજિયા (Mix Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#Diwali(kali chaudas special) શીતલ ભાનુશાલી ની રેસીપી અનુસરી ને મે બટાકા ,મરચા અને વડા બનાયા છે Saroj Shah -
-
મોળા મરચા ના ભજિયા (Mola Marcha Bahjiya Recipe In Gujarati)
#શરદપુનમ સ્પેશીયલ#cookpad Gujarati Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1#week1#vinter special શિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા મળે છે ,જાત જાત ની ભાજી મેથી લીલા લસણ શાક માર્કેટ મા મળી રહે છે.ઠંડી મા ભજિયા ખાવાની અને બનાવાની મજાજ કઈ ઓર છે. મે લસણ ,મેથી ,લીલા ધણા લીલા મરચા નાખી ને ભજિયા બનાયા છે Saroj Shah -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
ભજિયા પ્લેટર(Bhajiya platter recipe in Gujarati)
#MW3#ભજિયાભજિયા નૂ નામ સાંભળતજ મોમા પાણી આવી જાય,શિયાળો ચાલુ થાય એટલે મેથી ની ભાજીના ગોટા ઘર ઘર મા બનવા માંડે છે આજે મે પણ બનાવ્યા છે મેથી ના ગોટા ને સાથે બટેટા,કાંદા ને હા મરચા ના પણ.... Kiran Patelia -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
કોલીફ્લાવર પકોડા (CauliFlower Pakoda Recipe in Gujarati)
#GA4#week24# cauliFlowerવ્યંજન ના ખજાના મા પકોડા,ભજિયા,ડમ્પલિગ ફરસાણ તરીકે જણીતુ અને પ્રખયાત છે ભજિયા લર્વસ જાત-જાત ના ભજિયા ના રસાસ્વાદન કરે છે મે ફુલગોભી(ફુલાવર) ના ભજિયા બનાવયા છે જે ઉત્તરપ્રદેશ મા સ્ટ્રીટ ફુટ તરીકે મળે છે Saroj Shah -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
(ડુગરી ના ભજિયા(dungri na bhajiya in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીક મીલ ૩ફ્રાયડડુગરી ના ભજિયા બધા બનાવતા હોય છે મે ડુગરી ને ઉભી અને પાતળી સ્લાઈજડ કરી છે સાથે ડ્રાય અનારદાણા ઉમેરી ને બેસન થી ડુગરી પર કોટીગ કરી છે ,ખીરુ નથી બનાવયુ,જેથી લછછાદાર કિસ્પી ટેન્ગી ફલેવર વાળા ભજિયા બને છે Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)
#ChooseToCookમમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે.. Saroj Shah -
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe in Gujarati)
#RC1કઢી ભારતીય ભોજન થાલી ના એક ભાગ છે . વિવિધ રાજયો મા કઢી ની વિવિધતા જોવા મળે છે. ખાટી,મીઠી,તીખી ,કઢી ખિચડી,ભાત અથવા રોટલી સાથે પીરસાય છે. લોકો પોતાના સ્વાદ મુજબ કઢી બનાવાની રીત ને અપનાવી લીધા છે મે ખાટી કઢી મા ડબલ ડમરુ શેપ ના પકોડા નાખી ને બનાવયા છે નૉર્થ મા આ કઢી ને કઢી ફુલોરી કહે છે. ડબકા કઢી,ભજિયા વાલી કઢી, પકોડા કઢી, સિન્ધી કઢી,ગુજરાતી ખાટી મીઠી કઢી, કઢી ફુલોરી જેવા નામો થી પ્રચલિત પંજાબી પકોડા કઢી ની રીત જોઈયે Saroj Shah -
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
પાત્રા (પતરવેલી ના ભજિયા રોલ)
#LB#RB12 અળવી ન પાન,પતરવેલી ના પાન સલઈનાપાન જેવા નામો થી જણીતા પાન ના બેસન ના ખીરા ચોપડી ને રોલ બનાવી ને સ્ટીમ કરયા છે. નાસ્તા ની સરસ રેસીપી છે લંચ બોક્સ મા આપી શકાય છે Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસાની ઋતુમાં ઝરમર વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાનું મન થાય છે.તેથી મેં મરચા ના ભજીયા બનાવ્યા છે. Ankita Tank Parmar -
ઓનિયન ક્રિસ્પ (Onion Crispy Recipe In Gujarati)
#ફટાફટ.#વીકેન્ટ રેસીપી ઓનિયન(ડુગળી )ના ભજિયા લગભગ બધા બનાવતા હોય છે.આખી ડુગળી,ઝીણી કાપેલી ,ગોલ રીગ કાપેલી ડુગળી ના બેસન ના ખીરુ મા બનાવે છે .મારા મમ્મી ઉભી લાબી સ્લાઈસ કરી ને. બેસન મા રગડોરી ને ડ્રાય અનાર દાણા નાખી ને બનાવતા હતા. આજે મે પણ ફટાફટ રેસીપી મા ઓનિયન ના ક્રિસ્પી ભજિયા બનાવી ને રેની સીજન ને એન્જાય કરયુ છે.્ Saroj Shah -
પતરવેલી ના રોલ (Patarveli Roll Recipe In Gujarati)
# ગુજજૂ સ્પેશીયલ#વિન્ટર ડિમાન્ડપતરવેલી ના પાન સળિયા ના પાન,અળવી ના નામો થી જણીતુ છે વિન્ટર મા તાજા ગ્રીન પાન મળે છે એમા લોટ ના સ્ટફીગં કરી ને સ્ટીમ કરી બનાવાય છે નાસ્તા અથવા જમણ મા પણ ઉપયોગ કરાય છે Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
આલુ ભજિયા (Aloo Bhujiya Recipe In Gujarati)
#બેસનનાસ્તા #સ્નેકસ# ઑલ ફેવરીટ#માનસૂન સ્પેશીયલ Saroj Shah -
રાજગીરા ના થેપલા(rajgara thepla recipe in Gujarati, l
# સુપરશેફ2#ફલોર્સ/લોટ#રાજગીરા ના લોટ,દુધી રેસીપી કાન્ટેસ્ટ ની સાથે આજે એકાદશી છે થેપલા ફરાળી વર્જન મા રાજગીરા ના લોટ અને દુધી ના થેપલા બનાવી ને દાડમ ના રાયતા સાથે સર્વ કરયુ છે. Saroj Shah -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672031
ટિપ્પણીઓ (9)