રવા ને ધોઈ ને પલાળી રાખો પતલુ બેટર બનાવી લો તેમાં ચણા નો લોટ ચોખાનો લોટ કોથમીર મીક્સ કરો
ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો તેલ ગરમ કરો તેમાં જીરું ઉમેરો પછી વધાર બેટર માં મીક્સ કરો
નોનસ્ટિક તાવી ઉપર ઢોસા બનાવી લેવા
તૈયાર છે ટેસ્ટી રવા ઢોસા સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)