પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4 નંગબટાકા તેની ચિપ્સ સમારેલી
  2. 1 ચમચીકોર્ન ફ્લોર
  3. તળવા માટે જરૂર મુજબ તેલ
  4. 2-3 ચમચીપેરી પેરી મસાલો
  5. સર્વિંગ માટે કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં મીઠું નાખીબે થી ત્રણ મિનિટ માટે રાખી તેને પાણી નિતારી કાઢી લેવી હવે તેની પર કોર્નફ્લોર ભભરાવી દેવો

  2. 2

    તેની બે થી ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકી દેવું ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લેવી ક્રિસ્પી થાય ત્યાં સુધી

  3. 3

    હવે તેની પર પેરી પેરી મસાલો છાંટી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes