કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753

પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ માટ
  • 1વાટકો સૂકા વટાણા
  • 2મીડિયમ સાઇઝના બટેકા
  • ઝીણી સમારેલ ડુંગળી
  • તેલ
  • 1/2 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  • ૨ નંગસૂકા મરચાં
  • લીમડો
  • હિંગ પાઉડર ચપટી
  • 1 ટમેટું
  • સ્વાદ મુજબ મીઠું
  • સ્વાદ મુજબ ચટણી
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી રગડા મસાલો
  • ઝીણી સેવ
  • મસાલાવાળા દાણા
  • લીલી ચટણી
  • લાલ ચટણી
  • ખજૂર આમલીની ચટણી
  • પાવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક કુકરમાં વટાણા બાફેલો સાથે બટેકા પણ બાફી લો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાંખી લીમડો સૂકા મરચાં હિંગ નાખી વઘાર કરી લો

  3. 3

    પછી ઝીણી સમારેલી ડુંગળી અને ખમણેલ એક ટમેટું નાખી થોડીવાર સાંતળો

  4. 4

    તેમાં બાફેલા વટાણા નાખી સ્વાદ મુજબ મીઠું ચટણી હળદર ધાણાજીરું, ગરમ મસાલો રગડા મસાલો નાખી હલાવતા રહો

  5. 5

    જરૂર મુજબ પાણી નાખી કન્સીસ્ટન્સી ચેક કરો

  6. 6

    એક પ્લેટમાં પાઉંનાના નાના નાના ટુકડા કરી ઉપરથી રગડો રેડી તેમાં લીલી ચટણી લાલ ચટણી ખજૂર આમલીની ચટણી સેવ મસાલાવાળા દાણા ડુંગળી નાખી અને ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Dudani
Priyanka Dudani @cook_37693753
પર November 17, 2022 05:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ રગડો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
  2. ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
  3. હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
  4. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  5. ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
  1. અપ્પમ (Appam Recipe In Gujarati)
  2. વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
  3. લેમન કોરીએન્ડર ક્લિયર સૂપ(Lemon Coriander Clear Soup Recipe In Gujarati)
  4. ઓનીયન બેસીલ સૂપ (Onion Besil Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close