કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.

#SJC
#MBR2
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1કાંદો સમારેલો
  • 6લસણની કળી સમારેલી
  • 1લીલું મરચું સમારેલું
  • 6ટામેટા મોટા ટુકડામાં કાપેલા
  • 3 કપપાણી
  • 1વેજીટેબલ સ્ટોક ક્યુબ
  • 1/2 કપપાસ્તા
  • 2 કપપાણી
  • 1ગાજર
  • 8ફણસી
  • 1/2 કપસ્વીટ કોર્ન ના દાણા
  • 1ફ્રેશ રોઝમેરી
  • 200 ગ્રામમશરૂમ
  • 2 ટેબલસ્પૂનબટર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટીસ્પૂનકાળા મરીનો પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સૂપ માં વાપરવાના બધા શાકભાજી કાપીને તૈયાર કરી લેવા.

    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પોટમાં કાંદા, લીલા મરચા, લસણ અને ટામેટા ઉમેરી એમાં પાણી ઉમેરવું. હવે મીડીયમ તાપ પર ટામેટા જ્યાં સુધી પોચા થઈ જાય ત્યાં સુધી પકાવવું. હવે તેને ઠંડુ થવા દઈને બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લેવું.

    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સૂપ ને ગરણીથી ગાળી લઈને પોટ માં ઉમેરીને મીડીયમ તાપ પર ગરમ થવા મૂકવું. હવે તેમાં પાસ્તા ઉમેરી બે કપ પાણી ઉમેરવું. પાસ્તા લગભગ તૈયાર થઈ જાય ત્યારે તેમાં ગાજર, ફણસી, સ્વીટકોર્ન અને રોઝમેરી ઉમેરવા.

    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા શાકભાજી લગભગ ચઢી જાય ત્યારે તેમાં મીઠું, મરી અને મશરૂમ ઉમેરવા. બે મિનિટ માટે મીડિયમ તાપ પર પકાવવું. હવે તેમાં બટર ઉમેરીને ફરી એક મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવીને ગેસ બંધ કરી દેવો.

    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમા ગરમ વેજીટેબલ પાસ્તા સૂપ ને બ્રેડ અને બટર સાથે સર્વ કરવું.

    વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર November 17, 2022 05:22
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Neha Dua
Neha Dua @cook_90450
November 17, 2022 15:14
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પાસ્તા Soup

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
  2. ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
  3. હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
  4. ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
  5. ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
  1. રીંગણ કોબી નો ઓળો (Ringan Cabbage Oro Recipe In Gujarati)
  2. અપ્પમ (Appam Recipe In Gujarati)
  3. પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
  4. લેમન કોરીએન્ડર ક્લિયર સૂપ(Lemon Coriander Clear Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633031
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close