હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

#MBR3
#week3
#SJC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, ખમણેલું લસણ, આદુ અને બારીક સમારેલા લીલા મરચા ઉમેરો.
- 2
હવે તેમાં બારીક સમારેલું ગાજર, કોબી અને કેપ્સિકમ ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં સોયા સોસ, વીનેગાર અને રેડ - ગ્રીન ચીલી સોસ ઉમેરો.
- 4
બધુ બરાબર રીતે મિક્સ કરી હાઈ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દો. ત્યારબાદ તેમાં બે કપ જેટલું પાણી ઉમેરો.
- 5
કોર્ન ફ્લોરમાં પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી તેને આ સૂપમાં ઉમેરો જેથી સૂપ થોડો થીક અને સાઈની થઈ જશે.
- 6
તો અહીંયા આપણો ગરમાગરમ હોટ એન્ડ સોર સૂપ સર્વ કરવા માટે તૈયાર છે.
- 7
લીલી ડુંગળીના લીલા પાન વડે ગાર્નીશ કરી આ સૂપને સર્વ કરી શકાય.
- 8
Similar Recipes
More Recipes
- ખાટુ મસાલા ભૈડકુ વિસરાતી વાનગી (Khatu Masala Bhaidku Visarati Recipe In Gujarati)
- ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
- ટમટમ ખમણ (Tam Tam Khaman Recipe In Gujarati)
- ચોકલેટ સ્વિસ રોલ (Chocolate Swiss Roll Recipe In Gujarati)
- પાલક સુજી નો ઇન્સ્ટન્ટ હાંડવો (Palak Sooji Instant Handvo Recipe In Gujarati)

ટિપ્પણીઓ (46)