ટૉમેટો ગાજર સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

ટૉમેટો ગાજર સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૬ નંગટામેટાં
  2. ૧ નંગબટાકો
  3. ૧ નંગગાજર
  4. ૧ ટીસ્પૂનમરી
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. ૧ ટીસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ટામેટાં ને ધોઈ લો, ગાજર નેધોઇ છોલી લો

  2. 2

    ટામેટાં અને ગાજર ને બાફવા માટે કુકરમાં ૨ કપ પાણી ઉમેરીને ત્રણ વ્હીસલ વગાડી બાફી લો, ત્યાર બાદ ક્રશ કરી રસગાળણી થી ગાળી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, મરી, ખાંડ નાખીને ૧/૨ કપ પાણી ઉમેરીને ૨ મિનિટ સુધી ઉકળવા દો આ શુભ એકદમ ટેસ્ટી હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes