ગાજર સુપ (Carrot Soup Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#MBR3
#SJC
#cookpadindia
#cookpadgujarati
ગાજરનો સુપ
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેશર કૂકર મા ઑલીવ ઑઇલ ગરમ થયે આદુ... લસણ... સાંતળો... હવે ડુંગળી સાંતળો...ડુંગળી પીંક થવાદો
- 2
હવે ગાજર નાંખી૨ મિનિટ સાંતળો... હવે પાણી નાખો..... ફુદીનો નાંખી...પ્રેશર નુ ઢાંકણ બંધ કરી ૩ સીટી બોલાવી દો...
- 3
ઠંડુ પડે એટલે ફુદીનો કાઢી.... મીક્ષર જાર મા નાંખી ક્રશ કરો... હવે તપેલી મા નાંખી ૧ ઉબાલ આવે એટલે ગેસ બંધ કરો & સર્વિંગ બાઉલ કાઢી ક્રીમ થી સજાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632331







ટિપ્પણીઓ (16)