કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામસૂંઠ પાઉડર
  2. 50 ગ્રામઇલાયચી
  3. 50 ગ્રામલવિંગ
  4. 50 ગ્રામમરી
  5. 50 ગ્રામતજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તજ લવિંગ અને મરીને વારાફરતી મિક્સર જારમાં લઈ બારીક પાઉડર કરી લેવો અને ચાળી લેવું. શિયાળામાં જરાક તીખો મસાલો ગમે તો મરી અને સૂંઠ પાઉડર નું પ્રમાણ વધારી શકાય.

    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એલચીને ફોતરા સહિત જ દળવું. બે થી ત્રણ વાર ચાળવું જેથી તેના વધારાના ફોતરા ઉપર આવી જશે તે કાઢી લેવા. ઉનાળામાં ઇલાયચી નું પ્રમાણ વધારી શકાય. વધેલા ફોતરાને ચા ની ભૂકી માં ઉમેરી દેવું જેથી વેસ્ટ ન જાય.

    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મિક્સિંગ બાઉલમાં બધા જ પીસેલા પાઉડર અને તેમાં સૂંઠ પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી એકવાર ફરી ચાળી લેવું. ત્યારબાદ એરટાઈટ ડબ્બામાં આ મસાલો ભરી ફ્રિજમાં તમે આખું વર્ષ સાચવી શકો છો.

    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર January 06, 2023 06:48
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Top Search in

  1. 1st for દૂધ
  2. 6th for સૂંઠ પાઉડર

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 17, 2023 13:03
nice one
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)
  2. સંતરા ની છાલ નું અથાણું (Santra chhal nu athanu recipe Gujarati)
  3. માવા મલાઈ ગાજર હલવા (Mava Malai Gajar Halwa Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
  2. મસાલા ગાજર (Masala Gajar Recipe In Gujarati)
  3. ખજૂર લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
  4. ટામેટાં પૌંઆ (Tomato Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711368
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close