ખજૂર લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ખજૂર
  2. 50 ગ્રામ કાજુ બદામ ની કતરણ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ના કટકા કરીને ઘીમાં સાંતળી લેવા પછી એકદમ સરસ મેશ થવા લાગે ત્યારે તેના અંદર કાજુ અને બદામના કટકા નાખી દેવા

  2. 2

    કાજુ બદામ અને ખજુર સરખી રીતે મિક્સ કરી લેવું ત્યાર બાદ લાડુ વાળી ને સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes