કાળા તલ ના લાડુ (Black Til Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાળા તલ સાફ કરી ને ગરમ કઢાઈ મા શેકી લેવાના.,સફેદ તલ અને કોપરા ના છીણ ને પણ શેકી લેવાના
- 2
ફરી કઢાઈ ગરમ કરી ને ૨ ચમચી ઘી નાખી ગોળ નાખવુ, ગોળ મેલ્ટ થાય પછી કાળા તલ,સફેદ તલ,કોપરા ની છીણ, મગજતરી ના બી નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી દેવુ..
- 3
મિશ્રણ હાથ મા લઈ ગોળા વાળી ને ગોળ લડડૂ બનાવી ને મુકવુ અને સર્વ કરવુ તૈયાર છે કાળા તલ ના લાડુ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ કોપરા ના લાડુ (Til Kopra Ladoo Recipe In Gujarati)
#SGC#Ganesh chaturthi special#cookpad Gujarati Saroj Shah -
-
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati)
#MSઆજે તો મેં કાળા તલ ના મોદક બનાવીયા છે અત્યારે ઠંડી માં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે વાળ અને વેઈટ લોસ માટે આ મોદક ફાયદા કારક છે hetal shah -
-
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
-
-
-
-
-
-
-
-
કાળા તલની ચીકી (Black Til Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ Dr. Pushpa Dixit -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#US શિયાળાની સિઝન માં તલ ખૂબ આવતા હોય છે. તલ એ આરોગ્યપ્રદ છે. તલ માંથી લાડુ, સાની, કચરિયું વગેરે બને છે. Bhavnaben Adhiya -
કાળા તલ નું કચરીયું (Kala Til Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક ના ઘરે અલગ અલગ વસાણા ખવાતા હોય છે શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે. Nidhi Sanghvi -
-
-
-
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749396
ટિપ્પણીઓ (5)