સ્ટ્રોબેરી શ્રીખંડ (Strawberry Shrikhand Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
વિન્ટર ડેઝર્ટ.
Cooksnap @jigisha123
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને મસલીન કટકા માં લઈ ને નીચે સ્ટેઈનર અને થાળી મૂકી, ફ્રીજ માં 2 કલાક માટે રાખવું,,જેથી બધું ખાટું પાણી નિતરી જાય અને ઘટ્ટ મસ્કો તૈયાર થાય.
- 2
હવે એ મસ્કા ને એક બાઉલ માં લઈ, અંદર સ્ટ્રોબેરી કોંમ્પોટ અને આઈસીંગ ખાંડ નાંખી મિક્સ કરવું. ફ્રીજ માં ચીલ્ડ કરવા મુકવું. ચીલ્ડ સ્ટ્રોબેરી શ્રીખંડ ડેઝર્ટ માં સર્વ કરવો.
Similar Recipes
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
-
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
સ્ટ્રોબેરી થીક શેક(strawberry thick shake recipe in Gujarati)
#strawberry#thickshake#milk#CookpadIndia#cookpadGujarati#winterspecial શિયાળામાં તાજી, રસીલી અને મીઠી સ્ટ્રોબેરીમળતી હોય છે. સ્ટોબેરી ઇમ્યુનિટી વધારનાર છે. આથી શિયાળામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ મારી દીકરીને સ્ટોબેરી કોઈપણ ફોમ ભાવે છે. આથી મેં અહીં તેના માટે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યો છે. Shweta Shah -
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
સ્ટ્રોબેરી મિલ્કશેઈક (Strawberry Milkshake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry "ડિલીશીયસ,યમીટમી😋 એન ઓલટાઈમ ફેવરીટ મિલ્કશેઈક....." Bhumi Patel -
સ્ટ્રોબેરી પુડીંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XS#MBR9#Week -9આ પુડીંગ ફટાફટ બની જાય છે અને બાળકો ને ન્યૂ ઇયર માં ક્રિસ્મસ પર ખાવા ની મઝા પડી જાય એવું પુડીંગ છે તો ચાલો.... Arpita Shah -
બ્લેકકરંટ & સ્ટ્રોબેરી આઈસક્રીમ (Black Current And Strawberry Icecream Recipe in Gujarati)
#cooksnap Shah Prity Shah Prity -
-
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
-
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
સ્ટ્રોબેરી મિલ્કશેક(strawberry milkshake recipe in Gujarati)
સિઝન માં 2-3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરી ને ખાવાં જેવું ફળ છે.જેનો ઉપયોગ આઇસક્રીમ,કેક,શેક વગેરે બનાવવામાં કરી શકાય.વિટામીન સી ખૂબ પ્રમાણ માં મળે છે. Bina Mithani -
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream)
#goldenapron3#week2#Dessert#ફ્રૂટફક્ત 2 જ સામગ્રી વાપરીને બની જાય એવું એક ઈઝી ડેઝર્ટ .. Pragna Mistry -
સ્ટ્રોબેરી મઠ્ઠો (Strawberry Matho Recipe In Gujarati)
#KS6સ્ટ્રોબેરીના શોખીનોને ને ખુશ કરી દે તેવી ઉનાળાની લોકપ્રિય આઈટમ એટલે સ્ટ્રોબેરી મઠ્ઠો.... Ranjan Kacha -
ફ્રેશ સ્ટ્રોબેરી જ્યુસ (Fresh Strawberry Juice Recipe In Gujarati)
#SJC#Cooksnap challenge Rita Gajjar -
-
સ્ટ્રોબેરી શેક (Strawberry Shake Recipe In Gujarati)
એકદમ સરળ અને ઉનાળા માટે ની પરફેક્ટ રેસીપી Shital Shah -
સ્ટ્રોબેરી રબડી હોલી સ્પેશિયલ (Strawberry Rabdi Holi Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#HR Sneha Patel -
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
ચોકલેટ શ્રીખંડ (Chocalate Shrikhand Recipe in Gujarati)
🍫 એ દરેક બાળકને ભાવે છે. તમે એને કોઈ પણ રીતે આપો તો સહેલાઈથી ખાય છે.બાળકોને સાદો શ્રીખંડ કે કોઈ બીજી ફલેવરનો શ્રીખંડ આપશો તો કદાચ ના કહેશે પણ ચોકલેટ ફલેવર આપશો તો ગમશે અને ખાશે.મારી દીકરીને ચોકલેટ ફલેવર ખૂબ ભાવે છે એટલે સાતમ માટે મેં અહીં ચોકલેટ ફલેવર શ્રીખંડ બનાવ્યો છે.અને બીજી ડ્રાય ફ્રુટ ફલેવરમાં બનાવેલ છે. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752300
ટિપ્પણીઓ (8)