સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#RC3
વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ.

સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)

#RC3
વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૫ મિનિટ
૬ લોકો
  1. સ્ટ્રોબેરી સીરપ માટે
  2. ૮ નંગસ્ટ્રોબેરી
  3. ૧/૨ કપખાંડ
  4. ૨ ટી સ્પૂનલીંબુનો રસ
  5. કેક બેટર માટે
  6. ૧ કપઘઉંનો લોટ
  7. ૧/૨ કપદળેલીખાંડ
  8. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  9. ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  10. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  11. ચપટીમીઠું
  12. ૧ કપદહીં
  13. ૧ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૬૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. સ્ટ્રોબેરી સીરપ માટે પીસીસ કરી

  2. 2

    લોયા મા સ્ટ્રોબેરી પીસીસ, ખાંડ નાખી ૪ મિનિટ ધીમે તાપે ઉકાળો પછી લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ પાડો.

  3. 3

    હવે લોયા મા મીઠું નાખીને ૧૦ મિનિટ પ્રી હીટ કરવા મુકો. હવે કેક બેટર માટે એક બાઉલમાં બટર,

  4. 4

    દહીં અને એસેન્સ નાખી મિક્સ કરી પછી તેમા લોટ,

  5. 5

    સોડા, પાઉડર, મીઠું નાખીને કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરી

  6. 6

    દુધ નાખી મિક્સ કરી દો. હવે આ બેટર થોડુ કાઢી તેમા સ્ટ્રોબેરી સીરપ નાખી મિક્સ કરી કપ કેક મોલ્ડ મા નાખી દો.

  7. 7

    બાકીના બેટર ને કેક મોલ્ડ મા નાખી પછી સીરપ નાખી મિક્સ કરી ફરી બેટર નાખી સીરપ નાખી મિક્સ કરી દો.

  8. 8

    હવે ૩૫ મિનિટ સુધી ધીમે તાપે બેક કરો. અને કપ કેક ને માઈક્રોવેવ ઓવન મા ૯૦ સેકન્ડ માટે બેક કરો.

  9. 9

    હવે ટુથપીક થી ચેક કરો હવે રેડી છે સ્ટ્રોબેરી કેક

  10. 10

    હવે અનમોલ્ડ કરી સ્ટ્રોબેરી થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes