રાંધવાની સૂચનાઓ
- 1
નારિયલ ના ખમણ મા દૂધ મિક્સ કરી ૧૫-૨૦ મિનિટ માટે ઢાંકી ને રાખો.પેનમાં ઘી ગરમ કરી ગુદ તળી લો. પછી ડટટા થી ભુક્કો કરવો. પછી પલાળેલુ ખમણ નાખી હલાવો.
- 2
૫-૭ મિનિટ ધીમા તાપે હલાવો પછી તેમાં ખાંડ ઉમેરી હલાવો. સતત હલાવતા રહેવું જેથી નીચે ન બેસી જાય. ૮-૧૦ મિનિટ પછી તેમા ગુદ નો ભુક્કો અને ખમણેલો માવો નાખી હલાવો.
- 3
આ મિશ્રણને ધીમા તાપે ૫-૬ મિનિટ હલાવો. અને મિશ્રણ પેન ને છોડવા લાગે એટલે મિશ્રણ રેડી થઈ ગયુ. ઠંડુ થાય પછી લાડવા વાળી લો. બદામ અને કેસર થી સજાવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16782829












ટિપ્પણીઓ (2)