ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે
ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં ડ્રેગન ફ્રુટ ના ટુકડા દૂધ અને હની નાખીને બ્લેન્ડ કરી લેવું. નોંધ : ડ્રેગન ફ્રુટ આમ તો મીઠું જ હોય છે માટે જરૂર લાગે તો જ હની નો ઉપયોગ કરવો.
- 2
બ્લેન્ડ થઈ જાય એટલે સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું.
- 3
સર્વિંગ ઝારમાં કાઢી સ્ટ્રો મૂકી મિલ્ક શેકને સર્વ કરવું તો તૈયાર છે
ડ્રેગન ફ્રુટ મિલ્ક શેક - 4
મિલ્ક શેક ને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે મેં બંને રીતે સર્વ કર્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
ડ્રેગન બનાના સ્મૂધી (Dragon Banana Smoothie Recipe In Gujarati)
ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . પણ નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય . તો આજે મેં ડ્રેગન બનાના સ્મૂધી બનાવી . ખાંડ ના બદલે મે મધ નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ડ્રેગન ફ્રૂટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા તથા બ્લડ શ્યુગર લેવલ કંટ્રોલ માં રાખવા માટે ઉત્તમ ફળ છે.ડ્રેગન ફ્રૂટ દરેક ને ખાવાનું પસંદ નથી આવતું. તો આ રીતે મિલ્ક શેક બનાવશો તો પસંદ આવશે. Dipika Bhalla -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.#GA4#Week4#milkshake Nilam Chotaliya -
ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો. Avani Parmar -
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#RC3#Week 3#Red colourડ્રેગન ફ્રુટ વિટામીન સી થી ભરપુર હોય છે. પાણી ના પ્રમાણ હોવાને લીધે જૂસી અને પલ્પી ફુટ છે. ડીહાડ્રેશન સામે રક્ષળ આપે છે .એના ઉપયોગ થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ તો છોળી અને કાપી ને ને ખઈ શકાય છે પણ મે ક્સશ કરી ને લિકવીફાઈડ કરી ને જૂસ ની રીતે સર્વ કરયુ છે Saroj Shah -
ડ્રેગન ફ્રૂટ આઈસક્રીમ(dragon fruit icecream recipe in gujarati)
જમ્યા પછી દરેકને કંઈક ડેઝર્ટ જોઈએ અને એમાં જો આઈસક્રીમ મળી જાય તો મજા પડી જાય. તેથી ડ્રેગન ફ્રુટ આઇસ્ક્રીમ બનાવ્યો.#સાઈડ Rajni Sanghavi -
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેક.(Dragon fruit milk shake in Gujarati)
#MFF ઉકળાટ અને ગરમી બાદ વરસાદ ની સીઝન શરૂ થતાં રોગચાળો ફેલાય છે. બદલાતી સિઝનમાં ખોરાક તે મુજબ લેવો જોઈએ. શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડ્રેગન ફ્રૂટ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ગ્યુ નાં તાવમાં રામબાણ ઔષધી છે ડ્રેગન ફ્રૂટ. Bhavna Desai -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
મેંગો પપૈયા એન્ડ એપલ સ્મુધી (Mango Papya Apple Smoothie Recipe In Gujarati)
આજે મેં ત્રણ ટાઈપ ના ફ્રુટ નું combination કરી ને smoothie બનાવી છે. Sonal Modha -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
ડ્રેગનફ્રૂટ રોઝ મિલ્ક શેક (Dragon Fruit Rose Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#fruit#milkડ્રેગન ફ્રૂટ બે કલર ના આવે છે .તેના અનેક ફાયદા છે . ખાસ તો લોહીની ઉણપ માં અને ઇમ્યુંનીટી બૂસ્ટર તરીકે ઉપયોગી છે .અહી મે સફેદ લીધું છે એટલે રોઝ ના કોમ્બિનેશન મસ્ત દેખાય છે .અને જોઈ ને જ પીવાનું મન થઈ જાય છે . Keshma Raichura -
ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJCખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. ડ્રેગન ફ્રૂટ પર્પલ અને સફેદ બે કલર નાં આવે છે. મેં પર્પલ માંથી જ્યુસ બનાવ્યું છે. તેનો કલર એટલો સરસ લાગે છે કે જોઈ ને જ પીવા નું મન થઇ જાય. Arpita Shah -
ડ્રેગન ફ્રૂટ મિલ્ક શેઇક (Dragon Fruit Milk Shake Recipe In Gujarati)
#Immunityઆજે મેં એવું મિલ્ક શેઇક બનાવ્યું છે જે દરેક રોગ સામે લડે છે અને શરીર માં તાકાત વધારે છે આ રોગ ચાળા માં તમારી ઈમ્યૂનિટી માં વધારો કરે છે charmi jobanputra -
ડ્રેગન ફ્રુટ જ્યુસ (Dragon Fruit Juice Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785155
ટિપ્પણીઓ