ચોકલેટ સ્ટ્રોબેરી વેલેન્ટાઈન સ્પેશિયલ (Chocolate Strawberry Valentine Special Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ચોકલેટ સ્ટ્રોબેરી વેલેન્ટાઈન સ્પેશિયલ (Chocolate Strawberry Valentine Special Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સવિઁગ
  1. 400 ગ્રામફેશ કડક સ્ટ્રોબેરી
  2. 1 ચમચીબટર
  3. જરુર મુજબ મિલ્ક ચોકલેટ
  4. બટર પેપર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને ધોઇ કપડા પર રાખી કોરી કરી લો ત્યાર બાદ ડબલ બોઇલ મા ચોકલેટ ને મેલટેડ કરી લો હવે તેમા બટર નાખી બરાબર મીક્ષ કરો

  2. 2

    ત્યાર બાદ એક પ્લેટ પર બટર પેપર રાખી દો ચોકલેટ મા સ્ટ્રોબેરી ને બરાબર કોટીંગ કરી પેપર પર રાખી ઠડી કરવા ફ્રીજ મા રાખો

  3. 3

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ રેસિપીઝ સ્ટ્રોબેરી ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes