ચોકલેટ બાઉન્ટી (Chocolate Bounty Recipe In Gujarai)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિઁગ
  1. 400 ગ્રામ નાયલોન ખમણ (ટોપરા નુ)
  2. 100 ગ્રામ કનડેન્સ્ડ મિલ્ક
  3. 400 ગ્રામ મેલટેડ ચોકલેટ
  4. બટર પેપર
  5. ટીન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ટોપરા નુ ખમણ નાખી તેમા કનડેન્સ્ડ મિલ્ક નાખી બરાબર મીક્ષ કરી લો.

  2. 2

    હવે એક ટીન મા બટર પેપર પાથરવુ. તેની ઉપર સ્ટફિંગ પાથરો અને 1/2કલાક માટે ફીજ માં મુકી દો.

  3. 3

    હવે તેના નાના નાના એક સરખા પીસ કરો.

  4. 4

    હવે તેને ચોકલેટ મા ડીપ કરી બટર પેપર પર કાઢી લો. આ રીતે બધી બાઉન્ટી તૈયાર કરી.

  5. 5

    તો તૈયાર છે ચોકલેટ બાઉટી. એની ટાઇમ ખાય શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes