સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ(Strawberry marshmallow Chocolate Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ(Strawberry marshmallow Chocolate Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપડાકઁ ચોકલેટ
  2. 6/7માસઁમેલ્લો
  3. 6/7સ્ટ્રોબેરી
  4. 1 ચમચીચોકો ચીપ્સ
  5. 1 ચમચીચોકલેટ બોલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોકલેટ ને ઓવન મા 30 સેકન્ડ અથ્વા ડબલ બોઇલર મા મેલ્ટ કરી લો અને મોલ્ડ મા સેટ કરો અને ઉપર માસઁમેલ્લો રાખી 5 મીનીટ ફી્જ મા સેટ કરો

  2. 2

    હવે સ્ટ્રોબેરી ને વચ્ચે થી કટ કરી ચોકલેટ મા ડીપ કરી માસઁમેલ્લો ઉપર મુકો

  3. 3

    હવે મોલ્ડ મા ચોકલેટ મુકી સ્ટ્રોબેરી વાડો પાટઁ તેના પર રાખી 5 મીનીટ સેટ કરો હવે તેના પર ચોકલેટ બોલ્સ અને ચોકો ચીપ્સ લગાવી સેટ કરો

  4. 4

    તૈયાર છે સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes