મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#NRC
ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC
ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ધઉં નાં લોટ માં સરખું મોણ,ઇલાયચી પાઉડર નાખી પરોઠા જેવો લોટ બાંધો હવે લૂઆ કરી પૂરી વણી વચ્ચે ખાંડ મૂકી પેક કરી અટામણ લઈ હળવે હાથે રોટલી વણી લો.
- 2
ગેસ પર નોન સ્ટિક તવો મૂકી ઘી મૂકી આછી ગુલાબી રંગ ની શેકી લો.બધી રોટલી આમ જ બનાવી લો.આ રોટલી ને ધીમા ગેસ પર જ શેકવી.
- 3
આ રોટલી સ્વાદ માં મસ્ત બને છે.ઘી સાથે ખાઈ શકાય છે.બાળકો તથા મોટા ને પણ બહુ ભાવે છે.બાળકો ને લંચ બોકસ માં પણ આપી શકાય છે.
Similar Recipes
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)
#GA4 #Week25 તો આ મીઠી રોટલી બાળકોને ખુબ જ ભાવે છે.krupa sangani
-
-
-
તવા ફૂલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.તવા ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે તવા ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
ધઉં નાં લોટ નો પાક
#RB14#week14#KRC ધઉં નાં કરકરા લોટ ની આ વાનગી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
મિસ્ટી રાઈસ (Misti Rice Recipe In Gujarati)
#RC2#white#week2Saturday આ એક મીઠી વાનગી છે.સ્વાદ માં લાજવાબ બને છે અને નાના મોટા સહુ ને ખુબ ભાવે છે. Varsha Dave -
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ સુખડી એ બહુ સરળતા થી બની જતી વાનગી છે.તેમાં ગોળ અને સૂંઠ નાખવાથી શિયાળા માં શરીર ને ખુબ શક્તિ આપે છે.ગરમ ગરમ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.ઠંડી કરી ને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
મિસ્ટી પોળી (Misti Poli Recipe In Gujarati)
#LB આ વાનગી બાળકો ને ખુબ જ ભાવે છે અને ફટાફટ બની પણ જાય છે. Varsha Dave -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
ચુરમુ (Churmu Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ વાનગી સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. બાળકો માટે ઉત્તમ છે. Varsha Dave -
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
-
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
#NRC#CookpadGijrati#CookpadIndia Brinda Padia -
મઠડી (Mathadi Recipe In Gujarati)
#SFR#SJR#RB20#week20 આ એક ઠોર પ્રકાર ની વાનગી છે.જે સ્વાદ માં ખૂબ સરસ બને છે. સાતમ આઠમ માં બનાવવા માં આવે છે અને તેને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791340
ટિપ્પણીઓ (9)