રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને એક રાત પલાળી દેવા અને સવારે તેને ધોઈને તેના અંદર મીઠું નાખી અને બટાકા મૂકીને બાફી લેવા એક પેનમાં તેલ મુકું તેમાં કાંદાની પેસ્ટ છે એના અંદર
- 2
કાંદા ચડી જાય એટલે ટમેટાને પણ પીસી લેવા અને તે ટમેટાની પેસ્ટ પણ કાંદા ચડી જાય પછી નાખી દેવી તેના અંદર લાલ મરચું ગરમ મસાલો મીઠું હળદર ખાંડ સ્વાદ મુજબ બધું જ મસાલા કરી દેવા અને તેમાંથી તેલ છૂટું પડે પછી તેના અંદર છોલે ચણા અને બટેટાના કટકા નાખવા
- 3
ઉપરથી લીલા ધાણા અને ધાણાજીરું પાઉડર નાખીને સર્વ કરવો
- 4
આ છોલે એકદમ ટેસ્ટી બને છે એમનેમ પણ ખાઈ શકાય અને ભાત રોટલી રોટલા સાથે પણ સરસ લાગ્યા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે અમૃતસરીકુલચા લસસી
અમૃતસરી કુલચા છોલે જીરા રાઈસ રોઝ સ્વીટ લસ્સી પંજાબમાં લસી વગર જમણ અધૂરું ગણાય છે Kalyani Komal -
-
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816006
ટિપ્પણીઓ (2)