છોલે (Chhole Recipe In Gujarati)

Shobha Rathod
Shobha Rathod @cook_19910032
Rajkot Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ પલાળેલા છોલે ચણા
  2. ટામેટાં ઝીણા સમારેલા
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર પાઉડર
  7. 1 ચમચીકિચન કિંગ મસાલો
  8. તેલ
  9. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને તજ લવિંગ અને મીઠું નાખી બાફી લો. હવે એક પેનમાં તેલ મૂકી હિંગનો વઘાર કરી તેમાં ઝીણા સમારેલા ડુંગળી ટામેટા નાખી સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ હળદર પાઉડર,મરચું પાઉડર નાખી સરખી રીતે સાંતળો.

  2. 2

    હવે તેમાં કિચન કિંગ મસાલો નાખો અને બાફેલા કાબુલી ચણા ઉમેરી દો જરૂર પૂરતું પાણી નાખી સરખી રીતે ઉકાળો.

  3. 3

    ઘટ્ટ થાય એટલે ધાણાભાજી થી ગાર્નીશ કરો. સર્વ કરો તૈયાર છે છોલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shobha Rathod
Shobha Rathod @cook_19910032
પર
Rajkot Gujarat
loves cooking and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes