કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી નું અથાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી નું અથાણું રેસીપી મુખ્ય ફોટો

કેરી નું અથાણું

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આજે સરસ નાની કેરી મળી ગઇ તો ઇન્સ્ટન્ટ મસાલો વાપરીને
અથાણું બનાવ્યું..૧-૨ મહિના ચાલશે.પછી બીજું નવું બનાવીશ..

આજે સરસ નાની કેરી મળી ગઇ તો ઇન્સ્ટન્ટ મસાલો વાપરીને
અથાણું બનાવ્યું..૧-૨ મહિના ચાલશે.પછી બીજું નવું બનાવીશ..

વધુ વાંચો

કેરી નું અથાણું

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આજે સરસ નાની કેરી મળી ગઇ તો ઇન્સ્ટન્ટ મસાલો વાપરીને
અથાણું બનાવ્યું..૧-૨ મહિના ચાલશે.પછી બીજું નવું બનાવીશ..

આજે સરસ નાની કેરી મળી ગઇ તો ઇન્સ્ટન્ટ મસાલો વાપરીને
અથાણું બનાવ્યું..૧-૨ મહિના ચાલશે.પછી બીજું નવું બનાવીશ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનીટ
ટેસ્ટ માટે
  1. ૫ નંગનાની કેરી
  2. ૧૨૫ ગ્રામ અથાણા નો મસાલો
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમીઠું
  5. મસ્ટર્ડ તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    કેરી ને સારી રીતે ધોઈ લુછી પીલ કરી નાના ટુકડા માં કાપી લો,ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી ૬-૭ કલાક ઢાંકી ને રાખી દો.
    પછી કટકા ને નીચોવી કોરા કપડા પર રાખી કોરી કરી લો.

    કેરી નું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ ને ધુમાડા નીકળે એટલું ગરમ કરી ઠંડુ થવા દો.ત્યાં સુધી માં એક બાઉલ માં કોરા કરેલા કેરી ના ટુકડા લઈ તેમાં મસાલો ભેળવી સારી રીતે મિક્સ કરી કાચની બરણી માં ભરી લો.અને ઠંડું થયેલું તેલ કેરી ડૂબાડૂબ થાય એમ રેડો..
    અથાણું તૈયાર છે.૨-૩ દિવસ માં ખાવા લાયક થઈ જશે,રોટલી ભાખરી કે ખીચડી સાથે મસ્ત લાગશે..

    કેરી નું અથાણું રેસીપી સ્ટેપ2ફોટો
    કેરી નું અથાણું રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Vyas
Sangita Vyas @Sangit
પર March 12, 2023 15:54
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan.V
Swaminathan.V @280818S
March 12, 2023 15:55
Mouth watering dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન મુખવાસ
  2. આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
  3. બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
  4. Sandwich Padokda (સેન્ડવિચ પકોડા)
  5. બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ
  1. ભાવનગરના ટેસ્ટી ચટપટા ભૂંગળા બટાકા
  2. Sandwich Padokda (સેન્ડવિચ પકોડા)
  3. સ્વીટ પોટેટો ચાટ
  4. #રસ ખારી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848068
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close