પાપડી (Papdi Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
પાપડી ઘરે બનાવાની બહુજ સહેલી છે. નાના- મોટા બધાજ આ પાપડી ખાઈ શકે છે કારણકે તે બહુજ સોફ્ટ બને છે. પાપડી ધણી બધી ચાટ માં વાપરી શકાય છે.
પાપડી (Papdi Recipe In Gujarati)
પાપડી ઘરે બનાવાની બહુજ સહેલી છે. નાના- મોટા બધાજ આ પાપડી ખાઈ શકે છે કારણકે તે બહુજ સોફ્ટ બને છે. પાપડી ધણી બધી ચાટ માં વાપરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ત્રાંસ માં, મેંદો, અજમો,તેલ અને મીઠું નાંખી મીડીયમ લોટ બાંધવો.
- 2
લોટ ને તેલ થી કુણવી લેવો. પછી 15 મીનીટ ઢાંકી ને રાખવો.
- 3
લોટ માં થી 5 સરખા લુઆ કરવા. 1 લુઓ લઈ મોટી અને થોડી જાડી રોટલી વણી, કુકી કટર થી નાની નાની પૂરી કાપવી.
- 4
આવી જ રીતે બધી પૂરી વણી, કાંટા થી કાંણા પાડવા.
- 5
ગરમ તેલ માં થોડી થોડી પૂરી કડક તળવી.પૂરી ઠંડી પડે પછી એરટાઈટ ડબ્બામાં માં ભરવી. આ પૂરી બહુજ સોફ્ટ બને છે અને મોઢામાં વાગતી પણ નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડી પૂરી
ફ્રેન્ડ્સ chat નું નામ આવે એટલે પહેલું સ્થાન એમાં પાપડી ચાટ નું હોય છે તો અહીં આપણે એ પાપડી કેવી રીતે બને છે તે જોઈશું#cookwellchef#ebook#RB12 Nidhi Jay Vinda -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#Week8 આપણા ગુજરાતીઓ નો ભાવતો નાસ્તો એટલે પાપડી ગાંઠિયા સવાર સવાર મો જો કોઈ કહે કે ચા સાથે સુ ખાશો તો તરત યાદ આવે પાપડી ગાંઠિયા,વણેલા ગાંઠિયા,ફાફડા અને જલેબી અહાહા........ Alpa Pandya -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#goldenapron3#week૧૮ફ્રેન્ડસ , પાપડી ગાંઠીયા ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ છે . એકદમ હળવી અને મોંમાં માં મુકતા જ પીગડી જાય એવી આ પાપડી માં મેં સોડા નો યુઝ નથી કરેલ કારણ કે પાપડી પતલી હોય અને મોણ થી જ સોફ્ટ થઈ જાય છે પરંતુ ઘણા લોકો તેમાં સહેજ સોડા ઉમેરતાં હોય છે. તો ફ્રેન્ડ્સ રેસિપી નીચે મુજબ છે😍 asharamparia -
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
-
દહીં પાપડી ચાટ (dahi papdi chat recipe in gujarati)
ઠંડુ જમવાનું હોય ત્યારે ચાટ જેટલો સારો ઓપશન હોય જ ના શકે.. બધા ને ભાવે એવી દહીં ચાટ પાપડી sstam માટે બનાવી છે..#સાતમ latta shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#ChoosetoCook#TRO દહીંથરા મારા મમ્મી ને બહુ જ ભાવે છે. આ એક વિસરાતી વાનગી છે જે દિવાળી ના દિવસો માં બનતી.હજુ ઘણા ઘરો મા બને પણ છે.આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.અને નાના હતા ત્યારે મારા મમ્મી બહુ બનાવતા.મને પણ બહુ જ ભાવે છે.મારા મમ્મી ના ઘરે તો હજુ પણ બને છે. Vaishali Vora -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
જૈન મેજીક પાપડી ચાટ (Jain Magic Papdi Chaat Recipe In Gujarati)
#SF હરિદ્વાર ની ચાટ ગલી ની પ્રખ્યાત જૈન મેજીક પાપડી ચાટ છે Bhavna C. Desai -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
મઠીયા (પાતળા)
#CB4#week4#Diwali#Cookpadindia#cookpadgujarati#Fried nasto દિવાળી માં ઘરે ઘરે મઠીયા બને છે તે જાડા અને પાતળા બન્ને બનતા હોય છે પાતળા મઠીયા પણ લીલા મરચા અને સફેદ મરચું વાપરી ને અલગ અલગ રીતે બને છે મેં સફેદ મરચું નાંખી ને બનાવ્યા. Alpa Pandya -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
પાપડી નો લોટ નું ખીચું
શિયાળા માં પાપડી બનાવાય છે એટલે પાપડી નો લોટ વારંવાર બનાવામાં આવે છે. અમારે ઘરે નાના - મોટા સૌ ને પાપડી નો લોટ બહું જ ભાવે છે. Richa Shahpatel -
ફરાળી નાસ્તા ની પૂરી (Farali Nasta Poori Recipe In Gujarati)
આ ફરાળી પૂરી ધણી બધી રીતે ઉપયોગ માં લઈ શકાય છે. ફરાળી સેવપુરી, ફરાળી ભેળ, ફરાળી મિસળ અને છેલ્લે ચા સાથે તો આ કડક પૂરી બહુજ સરસ લાગે છે.#ff2 Bina Samir Telivala -
નાયલોન પાપડી (nylon papdi recipe in Gujarati)
#goldenapron3 #week18#besaનાયલોન પાપડી ગાંઠીયા એ સૌથી વધારે લોકપ્રિય ગણાતો નાસ્તો છે.એમાં પણ જો ઘર માજ બહાર કરતા પણ ટેસ્ટી પાપડી બને તો તો મજા જ આવી જાય. આ પરફેક્ટ માપ ની સાથે તમે પાપડી બનાવશો તો બગડવા નો ચાન્સ રેહતો નથી. Vishwa Shah -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
ડાયટ બાફલા બાટી (Diet Bafla Baati Recipe In Gujarati)
જવ, જુવાર અને રાગી ના લોટ ની ડાયટ બાફલા બાટીઆપણે આજે ઈડલી સ્ટેન્ડ મા સ્ટીમ કરીને બનાવસુ જેથી એક્દમ સોફ્ટ બને દાંત વગરની વ્યક્તિ પણ ખાઈ શકે. બીજું તેને ઘી માં તવી પર શેકીને પણ ક્રિસપી બનાવી શકાય. અને આજે બાટી spl Diabetes patients માટે છે Parul Patel -
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી (Chaat Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#chatચાટ નું નામ આવે અને મો માં પાણી ના આવે એ તો શક્યજ નથી બરાબર ને? તો આજે મેં અહીંયા એક એવું મોસ્ટ પોપ્યુલર લારી પર મળે તેવું સ્ટ્રીટ સ્ટાઇલ ચાટ સેવ પૂરી બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે . નાના થી લઈ મોટા ખાઈ શકે તેવું આ ચાટ છે અને ખુબજ જલ્દી બની જાય છે. આને ઇવનિંગ ટી ટાઈમ સ્નેક્સ અથવા ડિનર માં પણ લઇ શકાય છે...🍅🌶️ Dimple Solanki -
મૅક્સિકન પાપડી ચાટ
#ફ્યુઝન#ઇબુક૧પાપડી ચાટ એ ભારત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે. મૅક્સિકન ફૂડ પણ ઘણા લોકો પસંદ કરે છે. આ બંને નું સંયોજન કરીને નાના મોટા સૌને પસંદ આવે તેવી મૅક્સિકન સ્વાદ વાળી પાપડી ચાટ બનાવી છે જેનો બેસ ભારતીય છે. મૅક્સિકન ફૂડ મા રંગીન કેપ્સીકમ, કોર્ન, બીન્સ વગેરે નો ઉપયોગ કરાય છે. Bijal Thaker -
કુલચા (Kulcha Recipe In Gujarati)
આ ઇન્ડિયન બ્રેડ દુનિયભર માં ફેમસ છે અને દુનિયા ભરની રેસ્ટોરન્ટ માં પ્લેન અથવા સ્ટફિંગવાલા કુલચા સર્વ થાય છે. કુલચા ઘરે બનાવા બહુજ ઇઝિ છે અને બહુજ સોફ્ટ બને છે. અમારા ઘરે પંજાબી શાક સાથે કુલચા જ બને છે. Bina Samir Telivala -
મલ્ટીગ્નેન રોટલી
#MLગુજરાતી ઘરોમાં દરરોજ ફુલકા બનતા હોય છે. ફુલકા ધઉં ના લોટ માં થી જ બનતા હોય છે.આ વરસ 2023 ને આપણા વડાપ્રધાન શ્રી . નરેન્દ્રભાઈ મોદી એ ઈયર ઓફ ધ મીલેટ્સ ડીકલેર કર્યુ છે. મીલેટ્સ બહુજ હેલ્થી અને ફુલ ઓફ ન્યુટ્ઈસ છે અને ધણા બધા રોગ સામે રક્ષણ આપે છે , જેમકે બ્લ્ડ પ્રેશર , ડાયાબીટીસ , કૈંસર અને શરીર ને એકંદરે હેલ્થી રાખવામાં મદદ કરે છે.આજે મેં મલ્ટીગ્રેન રોટલી બનાવી છે જે દરરોજ ઘઉંની રોટલી ને બદલે ખાઈ શકાય છે.Cooksnap@Mad234 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095022
ટિપ્પણીઓ (7)