અડદની દાળની વડી - આલુ સબ્જી

#SSM
આજે અડદ દાળ ની વડી - આલુની સબ્જી બનાવી છે. જે લોખંડની કઢાઇ માં બનાવી હોવાથી આયર્ન થી ભરપૂર, ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી રોટી અને રાઈસ બંને સાથે સર્વ કરી શકાય.
અડદની દાળની વડી - આલુ સબ્જી
#SSM
આજે અડદ દાળ ની વડી - આલુની સબ્જી બનાવી છે. જે લોખંડની કઢાઇ માં બનાવી હોવાથી આયર્ન થી ભરપૂર, ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી રોટી અને રાઈસ બંને સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
વડી ને થોડી તોડી લેવી કારણ કે સબ્જી બનશે ત્યારે ફુલીને મોટી થાશે અને સમયના અભાવે મોટી જ બનાવું છું. બટેટા ની છાલ કાઢી લંબાઈ માં કટ કરી લો.
- 2
2 ડુંગળી ની સ્લાઈસ કરી લો અને 2 ડુંગળી ને ચોપ કરી જીંજર- ગાર્લિક સાથે મિક્સરમાં ક્રશ કરી લો. પછી કઢાઇ માં તેલ મૂકી વડી અને ડુંગળી તળી લો. બટેટા પણ તળી શકાય. પરંતુ હું નથી તળતી.. સમય અને તેલ ની બચત માટે.
- 3
હવે કઢાઇ માં વધેલા તેલમાં જ રાઈ-જીરું-મેથી અને હીંગ નો વઘાર કરી, ક્રશ કરેલી ડુંગળી ની પેસ્ટ સાંતળો. હવે ડ્રાય મસાલા અને થોડું પાણી નાંખી, તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. પછી તળેલી વડી અને ડુંગળી નાખી સાંતળો. હવે મીઠું નાંખી જરૂર મુજબ પાણી નાંખી, ઢાંકી ને ધીમા તાપે ચડવા દો. 10-12 મિનિટ માં સબ્જી બની જશે.. વચ્ચે વચ્ચે ચેક કરી લેવું. છેલ્લે ગરમ મસાલો અને કોથમીર નાંખી બીજા વાસણમાં કાઢી લો.
- 4
હવે આપણી અડદની દાળની વડી - આલુ સબ્જી તૈયાર છે તેને ફુલકા રોટલી, ભાત, છાસ સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
અડદ દાળ ની વડી
#સુપર સમર મીલ્સ #SSMઉનાળામાં સરસ તડકો પડે તો અડદ ની દાળ ની વડી બનાવી. આ મારા દાદી-નાની ની રેસીપી છે જે હું મારા મમ્મી પાસે શીખી. આ વડી - આલુ સબ્જી બધા ને બહુ ભાવે. ચોમાસામાં શાકભાજી ઓછા આવે કે મોંઘા મળે એવા સમયે ડુંગળી અને બટેટા સાથે સબ્જી બનાવી મજા માણીએ. રોટી અને રાઈસ બંને સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી સબ્જી. Dr. Pushpa Dixit -
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન પીઠલા
આ મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી છે. મારા ઘરમાં બધા ને ચણાનાં લોટ નું સરગવાનું શાક, મૂળાની ભાજી વગેરે ભાવે એટલે આજે ટ્રાય કર્યું. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બનતી સબ્જી છે. ઘરમાં કંઈ શાક ન હોય અને ઝડપથી શું બનાવવું એ ખબર ન પડે ત્યારે આ મેનું મસ્ત છે.આ પીઠલા ને ભાખરી, રોટલો કે રોટલી સાથે સર્વ કરી શકાય. મેં લીલું લસણ અને મેથી ની સૂકવણી નાંખી છે તમે લીલી ડુંગળી, ટામેટા કે કેપ્સીકમ પણ નાંખી શકો. Dr. Pushpa Dixit -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
લીલા વટાણાની સીઝન પૂર બહારમાં ખીલી છે તો most awaited recipe બનાવી છે..મમ્મી બનાવતી.. નાનપણથી ખાધેલી સબ્જી.. Dr. Pushpa Dixit -
ટામેટાં-આલુ સબ્જી (Tomato Aloo Sabji Recipe In Gujarati)
નાનપણથી ભાવતું શાક.. યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતા.. બાળકોને પણ ખૂબ ભાવે..ગ્રેવી વાળુ શાક હોવાથી રોટી-પરાઠા-ભાત સાથે ખાઈ શકાય... હલવાઈવાલે આલુ, ભંડારાવાલે આલુ, તરી (રસા-ગ્રેવી) વાલે આલુ કે શાદીવાલે આલુકી સબ્જી કહેવાય પણ એમાં લસણ-ડુંગળી ન નખાય કારણકે ઘણા લોકો નથી ખાતા. આ મારા મમ્મીનું innivation છે જે બંને ઘરોમાં ભાવતું અને વખણાતું શાક. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ બૈગન ભરતા (Maharashtrian Style Baigan Bharta Recipe In Gujarati)
#MARબૈગન ભરતા મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનાવ્યું છે. ત્યાં સર્વ કરાય છે. તમે આ ગરમગરમ ભરતું, સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
મટર પનીર કરી (Matar Paneer Curry Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSR#punjabi sabji recipesમટર પનીરની સબ્જી અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. ફ્રેશ વટાણા ની તો રાહ જોવાય. હવે બારેમાસ વટાણા મળે છે અને ફ્રોઝન તો ખરા જ. પરંતુ શિયાળામાં જે ફ્રેશ વટાણા આવે તેના સ્વાદ ની તો વાત જ અલગ છે.આજે રેસીપી ચેલેન્જ માટે ફ્રોઝન વટાણા નો જ ઉપયોગ કર્યો છે. આ સબ્જી ગ્રેવી વાળી હોવાથી તમે રોટી, પરાઠા, નાન, કુલચા કે રાઈસ સાથે લઈ શકો છો અને શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. મારી આ રેસીપી પણ દર વખતની જેમ simple જ છે જેને bigginers અને bachelors પણ બનાવી શકે અને તેનો આનંદ લઈ શકે. Dr. Pushpa Dixit -
દાલ વડી કઢી (dal vadi kadhi recipe in gujarati)
#AM1#cookpadguj#cookpadind . મેં બનાવી તે રેસિપી ઉત્તરાખંડ અને રાજેસ્થાન બંને ના કોમ્બિનેશન ની ઝલક જોવા મળે છે.મારવાડી કઢી સાથે ઉત્તરાખંડ ની દાળ વડી કઢી પીરસાય છે. Rashmi Adhvaryu -
સ્ટફ્ડ કેપ્સીકમ ગ્રેવી મસાલા (Stuffed Capsicum Gravy Masala Recipe In Gujarati)
કેપ્સીકમ ની સબ્જી ઘણી રીતે બને. ગઈકાલે સ્ટાર્ટર માં સ્ટ્ફડ કેપ્સીકમ બનાવ્યા પરંતુ બહાર જવાનું થવા થી તે વપરાયા નહિ તો આજે ગ્રેવી બનાવી તેની સબ્જી થઈ ગઈ😆😄લેફ્ટ ઓવર સ્ટફ્ડ કેપ્સીકમ પરથી ચીઝ હટાડી લીધું છે. આનું સ્ટફીંગ પણ એટલું ટેસ્ટી લાગે છે કે જો કોઈ વાર વધી દાય તો તેમાંથી સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવીચ બનાવી બધાને ગરમાગરમ પિરસો😋 Dr. Pushpa Dixit -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આલુ પાલક ની સબ્જી દરેક ભારતીયોના ઘરમાં બનતી જ હોય છે. કોઈ સૂકી બનાવે છે તો કોઈ ગ્રેવીવાળી બનાવી છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી પાલકને સુપ,થેપલા અથવા સબ્જી સ્વરૂપે લઈ આયર્નની કમી દૂર કરી શકાય છે. મેં અહીં પાલકની પ્યુરી બનાવીને તેને ટામેટાં ડુંગળીની પ્યુરી ખડા મસાલા સાથે શેકી તેમાં એડ કરી બાફેલા બટેકા અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.#CWM2#Hathimasala#WLD#MBR7 Ankita Tank Parmar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
સીંધી પાલક સબ્જી
આ સબ્જી પાલક અને ચણાની દાળમાંથી બનાવી છે. આ સબ્જી ભાત ,રોટલી અને ગળ્યાં ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. Harsha Israni -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
સોયા ચંક સબ્જી (Soya Chunk Sabji Recipe In Gujarati)
આ ચંક એટલે સોયા વડી જે ભરપૂર પ્રોટીન વાળી છે જેને કોઈ પણ રીતે ટેસ્ટી બનાવી ને ખાવી જોઈએ.તો આ અમાનું એક રીત( રેસિપી) છે. Deepika Yash Antani -
મટકી કી સબ્જી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Moth Beans Sabji Maharashtrian Style Recipe In Gujarati)
#MARમટકી એટલે મઠ. મહારાષ્ટ્ર માં મઠનું શાક રસા વાળુ અને કોરું એમ બે રીતે બને છે. જમવામાં સાઈડ ડિશ તરીકે કે નાસ્તામાં લેવાય છે. વડી, ફણગાવીને અને ફણગાવ્યા વગર બને છે.મેં આજે બુધવાર હોઈ મગ ની સાથે મઠનું કોમ્બીનેશન કરી બનાવ્યું છે. કોરા મગ+મઠ નાસ્તા માં બનાવ્યા છે. તમે જમવામાં સાઈડ ડિશ તરીકે લઈ શકો છો. Dr. Pushpa Dixit -
દાલ મખની વિથ જીરા રાઈસ (Dal Makhani Jeera Rice Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીDal makhani is a dish originating in New Delhi, India. A relatively modern variation of traditional lentil dishes, it is made with urad dal and other pulses, and includes butter and cream. Dr. Pushpa Dixit -
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
-
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
સોયા વડી કટલેટ (Soya Chunk Cutlet Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં ટેસ્ટી સોયા વડી કટલેટ. Dr. Pushpa Dixit -
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સોયા ચાપ મસાલા (Soya Chaap Masala Recipe In Gujarati)
#GA4#week1#સપ્ટેમ્બરસોયાબીન અને સોયાબીન વડી માંથી બંને છે.આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવામાં આવે છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ હેલ્ધી રહે છે.😋 Nirali Prajapati
More Recipes
ટિપ્પણીઓ (4)