કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)

@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipe
ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.
મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.
પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે.
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipe
ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.
મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.
પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કમળ કાકડી ને છોસી, નાના ટુકડા માં સમારી લો. હવે તેને બાફવા મૂકો. ત્યાં સુધી બટાકા નાં મોટા ટુકડા કાપી ને પાણી માં રાખી દો.
- 2
હવે ડુંગળી અને જીંજર-ગાર્લિક પેસ્ટને મિકસરમાં પીસી લો. પછી કમળ કાકડી બફાઈ જાય એટલે ચારણીમાં નીતારી લો સાથે પાણી માં પલાળેલા બટાકા પણ નીતારી લો.
- 3
હવે કુકરમાં તેલ મૂકી રાઈ-જીરું-મેથી-હીંગનો વઘાર કરો. ડુંગળી ની પેસ્ટ નાંખી સાંતળો પછી ડ્રાય મસાલા નાંખી બરાબર ભૂનો.
- 4
પછી શાક નાંખી બરાબર મિક્સ કરો. મીઠું સ્વાદાનુસાર તથા પાણી જરૂર મુજબ નાંખી કુકર બંધ કરી ૩ સીટી લો.
- 5
હવે શાક તૈયાર છે તો ગરમ મસાલો અને કોથમીર નાંખી ગરમાગરમ શાકને રોટી અને ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
કમળ કાકડીનું શાક
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીકમળ કાકડીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટને શાકમાં, નાસ્તામાં અને ચિપ્સ તરીકે પણ ખાવામાં આવે છે.કમળ કાકડી નાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગ્રેવી વાળા મસાલા રીંગણ (Gravy Vala Masala Ringan Recipe In Gujarati)
@manisha sampat ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
#CTહું જે એરિયા માં રહું છું ત્યાં આ શાક વધુ પ્રમાણ માં મળે છે . અમારા લોકો ને ત્યાં સારો પ્રસંગ હોય કે ડેલી રૂટિન માં પણ આ શાક બને જ છે .આ શાક ને ઘણા પ્રકારે બનાવવા માં આવે છે . બટાકા ની જેમ તળી ને ,મેથી માં ,ડુંગળી ટામેટા માં .મેં આ શાક ડુંગળી ટામેટા માં બનાવ્યું છે . અમારી કાસ્ટ માં આને ભીય ,ગુજરાતી માં કમળ કાકડી અને Engish માં Lotus stem( Cucumber) કહેવાય છે . Rekha Ramchandani -
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@saroj_shah4 ji inspired me for this recipe.ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે. Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
રીંગણ બટાકા ટામેટા દાણાનું શાક (Ringan Bataka Tomato Dana Shak Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત રીંગણ અને વાલોળ નાં દાણા તથા તુવરના દાણા નું લસણ વાળું શાક ખાવાની મજા... Dr. Pushpa Dixit -
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit -
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફણસનું ગ્રેવીવાળું શાક (Jackfruit Sabji Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જનાનપણથી બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
શક્કરીયાં નું રસાવાળું શાક (Shakkariya Rasavalu Shak Recipe In Gujarati)
@cook_22909221 inspired me for this recipeગુજરાતી બટેટાનું શાક પણ ગળચટ્ટુ બધાને બહુ ભાવે તેથી આજે શક્કરીયાં નું રસાવાળું શાક ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
લીલા વટાણા બટાકા નું શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
મટર-આલુકી સબ્જી - નાનપણથી ખૂબ જ ભાવતું શાક.. ફ્રેશ વટાણાની આતુરતાથી રાહ જોવાય.. હવે શિયાળો જવાની તૈયારીમાં હોવાથી આ શાક બનાવ્યું છે.. ફ્રોઝન મટરમાં આટલો સરસ ટેસ્ટ નથી આવતો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (9)