સોફ્ટ જુવાર રોટી

#ML
આ રોટી , મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી કરતા ધણીજ જુદી છે. મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી જાડી હોય છે પણ કર્ણાટક જુવાર રોટી સોફ્ટ અને પતલી હોય છે.
Cooksnap
@DesiTadka26
સોફ્ટ જુવાર રોટી
#ML
આ રોટી , મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી કરતા ધણીજ જુદી છે. મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી જાડી હોય છે પણ કર્ણાટક જુવાર રોટી સોફ્ટ અને પતલી હોય છે.
Cooksnap
@DesiTadka26
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસપેન માં પાણી ગરમ કરવું. તાસ માં જુવાર અને ઘઉંનો નો લોટ લઈ અંદર મીઠું નાંખી મીકસ કરવું.
- 2
ધીમેધીમે હુંફાળું પાણી નાંખી નરમ લોટ બાંધવો. લોટ ને રેસ્ટ નથી આપવાનો. લોટ માં થી એકસરખા લુઆ કરવા.
- 3
તવો ગરમ મુકવો. 1 લુઓ લઈ, અટામણ લઈ, હલકા હાથે રોટલી વણવી.
- 4
રોટલી ને ગરમ તવી ઉપર મુકી મીડીયમ ગેસ ઉપર શેકવી.
- 5
એક કટકો લઈ, થોડા પાણી માં ડીપ કરી, એનાથી ચારે બાજુ રોટલી ને દબાવવી. રોટલી બધી બાજુ થી ફૂલી જશે..અને એકસ્ટ્રા લોટ (અટામણ) કટકા ઉપર આવી જશે.
- 6
ગરમાગરમ જુવાર રોટલી સર્વ કરવી.
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)