મકાઈ ના લોટ ના ઢોકળા

#ML
ગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.
ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે.
મકાઈ ના લોટ ના ઢોકળા
#ML
ગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.
ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મકાઈ નો લોટ, દહીં અને 3/4 કપ નવશેકૂં પાણી નાંખી મીકસ કરી 30 મીનીટ ઢાંકી ને રાખવું.
- 2
પછી અંદર આદુ - મરચાં ની પેસ્ટ, સાકર, તેલ, હળદર, હીંગ, મીઠું અને લીંબુ નો રસ નાંખી મીકસ કરવું.
- 3
હવે સ્ટીમર માં પાણી ગરમ કરવું અને અંદર ગ્રીસ કરેલી થાળી પણ ગરમ મુકવી. ખીરા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ નાંખી ઉપર 1 ટી સ્પૂન પાણી નાંખી ધીમેથી હલાવવું.
- 4
ખીરા ને થાળીમાં પાથરી, 15 મીનીટ સ્ટીમ કરવા મુકવી. ઢોકળા ઠંડા થાય એટલે કટ કરવા.
- 5
વઘાર : વઘારીયા માં તેલ ગરમ કરી અંદર રાઈ ને તતડાવી ને તલ અને હીંગ નાંખી, ગરમ વઘાર ઢોકળા ઉપર રેડવો. કોથમીર થી ગારનીશ કરી, મકાઈ ના ઢોકળા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ભૈડકું ના લોટ ના મુઠીયા
#MLમુઠીયા ---- પોપ્યુલર ગુજરાતી ફરસાણ , જે મેં અહિયા વધારે હેલ્થી બનાવવા માટે ટ્રાય કરી છે. ભૈડકું, મીલેટ્સ માં થી બને છે અને બહુજ પોષ્ટીક વાનગી છે. તો ચાલો જોઈએ એની રેસીપી...... Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
વઘારેલા પાલક પાત્રા (Vagharela Palak Patra Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ : ગરમ કે ઠંડા વઘારેલા પાલક પાત્રાં બહુજ ટેસ્ટી લાગે છે.#WDC#FFC5 Bina Samir Telivala -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
ગ્રીન ગુજરાત ઢોકળાં
#WLDઢોકળા એ ગુજરાત ની આગવી ઓળખ છે. ઢોકળા ગુજરાત નું એક અભિન્ન અંગ છે. ઢોકળા ઘણી બધી વેરાઈટી માં બને છે. આ એવી એક વેરાઈટી છે જે માં ફાઈબર અને પ્રોટિન ભરપુર માત્રા માં છે. લાઈટ લંચ / ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અધધ બહુમતિ થી જીત્યા ની ખુશી માં મેં આજે ગ્રીન ગુજરાત ઢોકળા બનાવ્યા છે. 3 ચીયર્સ ફોર BJP & Shri NARENDRA MODI.🌷 હિપ હિપ હુર્રેય .🌷🙏🌷🙏💐🙏💐 Bina Samir Telivala -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)
મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.#CB7 Bina Samir Telivala -
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
મલ્ટીગ્રેન રોટલી નું શાક
#MLઅ હોલસમ વન પોટ મીલ .મલ્ટી ગ્રેન રોટલી માં થી બનતી એક મસ્ત વાનગી .Cooksnap@ KUSUMPARMAR Bina Samir Telivala -
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
ટામેટા મકાઈ ભરથાં
ઓલ ટાઈમ ફેવરીટ છે મકાઈ અને હવે તો આખું વર્ષ મળે છે. મકાઈ ના ભરથા મારું ફેવરેટ શાક છે ,જે હું તમારી સાથે શેર કરવા માગું છું . Bina Samir Telivala -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
#MFFગુજરાતીઓ નો ફેવરેટ નાસ્તો. Bina Samir Telivala -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30minsગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ. Bina Samir Telivala -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ચીકુ અને નટ મિલ્ક શેક 🌹
#parસમર વેકેશન માં હાઈ ટી પાર્ટી બહુજ પોપ્યુલર છે. છોકરાઓ બીઝી હોય રમત - ગમત માં અને ફ્રેન્ડ સાથે ધીંગામસ્તી માં. મમ્મીઓ ને પણ ટ્યુશન અને મુકવા - લેવા ની ચીંતા ના હોય. આવા ટાઈમે મમ્મીઓ પણ કીટી પાર્ટી અને હાઈ ટી પાર્ટી મન મુકી ને એન્જોય કરતા હોય છે.આવી પાર્ટી માં ઠંડા જ્યુસ અને મિલ્ક શેક બહુજ કોમન હોય છે. એ વાત ધ્યાન માં રાખી ને મેં અહિયાં ચીકુ અને નટ મિલ્ક શેક ની રેસીપી મુકી છે , જે સમર સીઝન ને અનુરૂપ છે સાથે હેલ્થી , ન્યુટ્રીશન થી ભરપુર અને સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🌹Cooksnap@Foram Virani Bina Samir Telivala -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
#DRC પૌવા,સુજી અને બેસન મિક્સ કરીને ઝટપટ બનતા ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા, બ્રેકફાસ્ટ, ટિફિન માં અને હળવા ડીનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
પાલક અને મેથી , એક હેલ્થી કોમ્બીનેશન જેમાં થી શાક, ફરસાણ, પરોઠા અને રોટલી પણ બને છે. બનેં બહુજ પોષ્ટીક છે એટલે શિયાળા માં એનો બને એટલો વધારે ઉપયોગ કરવો જોઈએ.#CB5 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (4)