રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને આઠ કલાક માટે પલાળી લેવા પલાળી ગયા બાદ તેનું પાણી દૂર કરી તેને મિક્સરમાં લઈ મિક્સરમાં અડધો કપ ચોખાનો લોટ અને 1 કપ બેસન,આદુ મરચાં લસણ નાખી મિક્સ કરવું.
- 2
મિશ્રણમાં હવે તમામ જેવા કે હળદર, લાલ મરચાની ભૂકી, મીઠું, ગરમ મસાલો ઉમેરો.જો મિશ્રણ પાતળું હોય તો તેમાં તમે જરૂરિયાત પ્રમાણે બેસનનો લોટ નાખી અને મિશ્રણ ઘાટો કરી શકો છો. અહીં બેકિંગ સોડા નાખી હલાવો.
- 3
તળવા માટે તેલ મૂકી તેમાં જેમ આપણે ભજીયા મુખ્ય છે તે જ પ્રમાણે મગ ના ભજીયા પાડવા અને મીડીયમ flame ઉપર તેને પકાવવા. ભજીયા માં બિલકુલ તેલ રહેતું નથી અને કઠોળનો ઉપયોગ કર્યો હોવાથી તે હેલ્ધી પણ છે. વરસાદ ના ભજીયા ખાવાની ખૂબ મજા પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
-
-
-
-
-
-
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
#વિકમીલ 1#તીખીસુરતના ડુમસ સિટીના ફેમસ ટામેટા ના ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણી થી ભરેલા અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખા અને સોફ્ટ એકદમ પોચા ખાવામાં ખૂબ જ મજા આવે છે વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા સાથે ચા અથવા એમનેમ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે Kalpana Parmar -
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
-
ડાકોર ના ગોટા
ડાકોર ના ગોટા ગોમતી ના ઘાટ પર મળે છે પણ વિશ્વ વિખ્યાત વાનગી છે. તેને દહીં સાથે પીરસાય છે. Leena Mehta -
કાચા પપૈયા ના ભજીયા
#MFF#RB16#cookpad_guj#cookpadindiaચોમાસા ના આગમન સાથે ભજીયા, પકોડા, મકાઈ ઇત્યાદિ નું પણ આગમન થઈ જ જાય છે. વરસાદ આવતા ની સાથે ભજીયા બનાવાની ની માંગ થતી રહે છે. વડી, કાંઈ નવા નવા ભજીયા ની પણ માંગ થતી રહેતી હોય છે. આ સમયે ગૃહિણી માટે ક્યાં નવા સ્વાદ ના ભજીયા બનાવા એ પ્રશ્ન રહે છે. આજે મેં કાચા પપૈયા ના ભજીયા બનાવ્યા છે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. Deepa Rupani -
-
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
-
-
-
-
-
-
મેથી ના ભજીયા
#RB12#week12#મેથી ના ભજીયાઆ સીઝન માં ચણા ના લોટ નું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં મેથી ના ભજીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236786
ટિપ્પણીઓ