મલ્ટિ ગેઇન મીઠા થેપલા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા લોટ મિકસકરી ગોમા બે વાટકીપાણી નાખી તેનુ પાણી બનાવવુ લોટમા તલ વરિયારી,એલચીજાયફલ પાવડર નાખી બે ચમચી ધીનુ મોણ નાખી ટોપરાનુખમણ નાખી પુરી જેવો લોટ બાંધવો ને તવી મા ધીમા તાપે સેકી ધી લગાવી તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17051025
ટિપ્પણીઓ (5)