દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દુધીને ખમણી નાખી તેમા લોટ ચણાનોલોટ ને લાલમસાલો હળદર ધાણાજીરૂ મીઠું ને બે ચમચી તેલ નાખી રોટલી નાલોટ થી સહેજ કઠણ લોટ બાધી પાચ મિનિટ રાખી થેપલા વણી ને તવીમા સેકવા તેલ લગાવવુ ફરતુ
- 2
તૈયાર છે દૂધી ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા) Pinky bhuptani -
-
-
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#CWT#કુક વીથ તવા#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265429
ટિપ્પણીઓ (3)