લીલી ચોળી બટેટા નુ શાક

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ને જીણી સુધારી બટેટા પણ નાના સુધારી પાણી થી ધોઈ લો. કૂકર મા તેલ મુકી જીરૂ હિગ નો વઘાર કરો.
- 2
પછી તેમાં કટીંગ કરેલ શાક ઉમેરો. ઉપર મુજબ ના મસાલા નાખો.થોડી વાર સાતમી એક વાટકો પાણી નાખો. કૂકર માં ચાર સીટી કરો. કોથમીર વડે ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
-
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
-
-
-
લાલ ચોળી નુ શાક
કઠોળ ખાવુ શરીર ના પોષણ માટે લાભદાયી છે માટે શાક નહિતો બીજા મા ઉપયોગ કરીને ખાવુ જોઈએ#કઠોળ Yasmeeta Jani -
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17274666
ટિપ્પણીઓ