ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
#TT1
ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1
ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોળી ને ઝીણી સમારી લો બટાકો ધોઈ એને પણ ઝીણો સમારેલો
- 2
કૂકરમાં તેલ ગરમ કરો, વઘાર કરો તેમાં હળદર, હીંગ, લસણીયુ મરચું નાખીને ચોળી, બટાકા ઉમેરીને ૧/૨ કપ પાણી રેડો
- 3
બીજા મસાલા ઉમેરી કુકર ઢાંકીને ૧ વહીસલ વાગે પછી ૨ વહીસલ ધીમાં તાપે વગાડવી, શાક થઈ જાય એટલે ઢાંકણ ખોલી ને તેમાં ગરમ મસાલો, ખાંડ ઉમેરો અને ૧ મિનિટ ચઢવા દો, પછી સરસ લાગે છે
Similar Recipes
-
ચોળી નું ડબકા વાળું શાક (Chori Dabka Shak Recipe In Gujarati)
#SRJ#ચોળી નું ડપકા વાળુ શાકઅમારા દેશમાં સૌરાષ્ટ્રમાં ભાખરી સાથે ચોળીનુ ડપકા વાળુ શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCookલીલીછમ્મ એવી ચોળી...સાથે મેળવ્યું બટાકુ..કંપની આપવા મેળવ્યા થોડા મસાલા,અને માર્યો નાનકડો ઝોંક...અને લો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું યમ્મી શાક .. Sangita Vyas -
-
-
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
-
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
-
-
-
-
ચોળી અને તુવેરદાણાનું શાક (Chori Tuverdana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોળી અને તુવેરદાળાનું કોમ્બિનેશન હંમેશા ટેસ્ટી જ લાગે છે. અહીંયા મેં ચોળી અને તુવેરને કુકરમાં બાફી ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી લઈ અને પછી શાકનો વઘાર કર્યો છે. મેં અનુભવ્યું છે કે કુકરમાં જ્યારે ડાયરેક્ટ શાક વઘારીએ છીએ ત્યારે તેનો કલર બરાબર આવતો નથી. તો મેં આ રીતે ટ્રાય કરી જોયું અને મને આ શાક ખૂબ જ ગમ્યું. Neeru Thakkar -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#Cookpadindia#Cookpadgujrati ચોરાનું શાક એ એક ગુજરાતીઓની ટ્રેડીશનલ વાનગી છે.ચોળીનાં પણ અલગ અલગ પ્રકાર હોય છે સાથે અલગ અલગ પ્રકારથી લોકો બનાવતા હોય છે. ચોળીમાં ભરપૂર પ્રમાણમાં પોષ્કતત્વો , લો કેલેરી હોવાથી તે હેલ્થી વાનગી ગણાય છે. આ શાક સાથે કઢી,ભાત,રોટલી પરફેક્ટ લંચ અથવા ડીનર રીતે આપણે ગુજરાતી લોકો બનાવીએ છીએ. Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15499849
ટિપ્પણીઓ (8)