રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી સારી રીતે ધોઈ જે કુણી (નરમ) હોય તેને ટુકડા કરી લો અને જે જાડી દાણા વાળી હોય તેના દાણા કાઢી સમારી તૈયાર કરો.
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરી સમારેલું ટમેટું અને આદુ-લસણની પેસ્ટ એડ કરો. હવે ચોળી રીંગણ એડ કરી બધો મસાલો કરો. જરૂર મુજબ પાણી એડ કરો. બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે ચોરી રીંગણનું શાક.. તેને ગરમાગરમ રોટલી અથાણાં પાપડ સાથે સર્વ કરો.
Similar Recipes
-
લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
લીલી ચોળી ના દાણા અને બટાકા નું શાક (Lili Chori Dana Bataka Shak Recipe In Gujarati)
#TT1 Hetal Siddhpura -
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
મિક્સ સૂકી ચોળી (mix chawli sabzi recipe in Gujarati)
#TT1#post2#PR#post4#cookpad_guj#cookpadindiaજૈન સમાજ ના પર્યુષણ પર્વ માં લીલોતરી નો પ્રયોગ બંધ હોવાથી કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. કઠોળ ખાઈ ને ધરાઈ ના જવાય માટે તેમાં પણ વિવિધતા લાવવી જરૂરી છે.આજે મેં સફેદ ચોળી અને લાલ ચોળી ને મિક્સ કરી ને બનાવ્યું છે. Deepa Rupani -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495667
ટિપ્પણીઓ (25)