ગોળ પાપડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ચમચીધી
  2. ૧ કપધઉં નો લોટ
  3. ૧/૨ કપગોળ
  4. તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ધી લો.હવે તેમાં ધઉં નો લોટ નાંખી ૧૦-૧૫ મિનિટ શેકો. હરીહરી સુંગંધ આવે ત્યાં સુધી.

  2. 2

    હવે શેકેલા લોટ ને એક બાજુ રાખી દો.હવે બીજી પેન માં ગોળ લો.જરાક શેકો પીગળે એટલે તેમાં ધી નાંખી ફુગરી ફૂટે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે શેકેલો લોટ નાંખી મિક્ષ કરો.જરાક દૂધ નાંખી મિક્ષ કરો.

  4. 4

    હવે થાળી માં પથારી કાપા પાડી લો.તલ નાંખી દો. ઠુંડું પડે પછી કાઢી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes