રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને વટાણા ને બાફી લો બટાકા મેશ કરિ લો તેમાં સ્વાદ મુજબ મીઠુ,ક્રશ કારેલા લીલા મરચા,ચીલીફેલકસ, હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,લીંબુ નો રસ અને કોથમીર નાખી ને બધુ મિક્ષ કરી લો હવે તેમાં બાફેલા વટાણા નાખી ને હલકા હાથે મિક્ષ કરિ લેવું
- 2
હવે બ્રેડ લઇ તેની ઉપર બટર લગાવી બ્રેડ પર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ પર ટોમેટો સોસ લગાવી લેવો
- 3
હવે બ્રેડ પર સ્ટંફિન્ગ પાથરી દેવું અને ઉપર ગોળ સમારેલ વેંજીટેબલ્સ મુકવા અને ઉપર ચેટ મસાલો છાંટવો
- 4
અને ઉપર ચીઝ છીણી ને નાખવું અને ઉપર બીજી બ્રેડ મુકીવી અને બટર લગાવી ધીમી આંચ પર બન્ને સાઈડ શેકી લેવી
- 5
તમને ગમતા શેપ સેન્ડવીચ ને કાપી ને ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
મટર પુલાવ
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે લેફ્ટઓવર જીરા રાઈસ માંથી મટર પુલાવ બનાવ્યો છે જે સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
-
-
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8453820
ટિપ્પણીઓ