૨ વાટકી પલાળીને રાખેલા પૌવા, ૧ વાટકી ઝીણી સમારેલી કોથમીર અને પાલક, ૩ બાફેલા બટાકા, ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ, ૧ ઝીણી સમારેલી ડુંગળી, ૨ ચમચી ઝીણું સમારેલું કેપ્સીકમ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરૂ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી કિચન કિંગ મસાલો, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી ખાંડ