રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યકિત
  1. ૪ નંગ બટેકા
  2. ૧ વાટકી પૌવા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  5. ૧/૪ ટી સ્પૂન જીરૂ પાઉડર
  6. ૧/૪ ટી સ્પૂન હળદર
  7. ૧/૨ ટી સ્પૂન મરચું પાઉડર
  8. ૧ ટી સ્પૂન ધાણાજીરું
  9. ૧ નંગ આદુ
  10. ૨ નંગ મરચા
  11. ૫ થી ૬ કળી લસણ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટેકાને બાફીને ક્રશર વડે ક્રશ કરી લો. પૌવાને મિક્ષર જારમાં ક્રશ કરી પાઉડર કરી લો. તેમજ આદુ, મરચા અને લસણને જીણું સમારી ક્રશ કરી લો.

  2. 2

    બટેકાના માવામાં બધા મસાલા અને આદુ, મરચા, લસણ વાળી પેસ્ટ નાખો. ત્યાર પછી પૌવા વાળા પાઉડરને નાખવો અને કણક તૈયાર કરો. જરૂર પડે તો કણકમાં ૨ ૩ ચમચી પાણી નાખવું. નાના પૂરી જેવા લુવા કરી લાંબી સ્ટીક જેવુ બનાવો.

  3. 3

    તેલને ગરમ થવા દો અને પછી તેમાં તળી લો. તૈયાર છે પોટેટો ફીંગસૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes