શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૨૦૦ ગ્રામ પૌઆ
  2. ૧ મીડિયમ સાઈઝ બટાકુ
  3. ૧ વાડકી સિંગદાણા
  4. ૨ નંગ ડુંગળી
  5. ૫ થી ૬ કળી લસણ
  6. ૫ થી ૭ પાન મીઠો લીમડો
  7. ૧ ચમચી રાઈ
  8. ૧/૪ ચમચી હિંગ
  9. ૧ નંગ ટામેટા
  10. ૧ નંગ મરચુ
  11. ૧ નાનો ટૂકડો આદુ
  12. ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો
  13. ૧/૨ ચમચી હળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧ ચમચી ખાંડ
  16. ૧ નાનુ લીંબુ
  17. ૨ ચમચી કોથમીર
  18. ૧ વાડકી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌઆ ને પલાળીને એક બાજુ રાખી દ્યો.

  2. 2

    ત્યારબાદ બટાકા, ડુંગળી અને લસણ ને ઝીણુ સમારી લેવુ.

  3. 3

    એક વાસણ મા તેલ લઈ તેમા સિંગદાણા તળી લેવા.

  4. 4

    એજ તેલ મા રાઈ, હીંગ, મીઠો લીમડો, લસણ, હળદર, બટાકા, આદુ, મરચા, ટમેટા, નાખી ચડવા દેવુ.

  5. 5

    ત્યારબાદ તેમા મીઠું, લાલ મરચાંનો ભૂકો, ખાંડ, લીંબુ, પૌઆ અને તળેલા સિંગદાણા નાખી સરસ રીતે મિક્સ કરવુ.

  6. 6

    ઉપર થી કોથમીર અને સેવ નાખીને પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes