બટેટા પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ચારણીમાં પૌવા ને ભીના કરી 5-7 મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું, લીમડો તથા લીલું મરચું નાખી હિંગ થી બટેટાને વઘારી લેવા. તેમાં હળદર તથા નિમક અને થોડું પાણી ઉમેરી ઢાકો.
- 2
બટેટા બફાઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં પૌવા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઉપર મુજબના મસાલો તેમજ ખાંડ અને નિમક ઉમેરી મિક્સ કરો.2-3 મિનિટ હલાવો. ત્યારબાદ નીચે ઉતારી તેમાં ટમેટા, લીંબુ નો રસ, સીંગદાણા તેમજ ધાણાભાજી ઉમેરી હલાવી લો. તૈયાર થયેલા બટેટા પૌવા ને સર્વિંગ બાઉલમાં કાઢી સેવ, ડુંગળીની સ્લાઈસ તથા કોથમીરથી સજાવો. તો તૈયાર છે દરેકને મનપસંદ નાસ્તો😋બટેટા પૌવા😋જે ચા સાથે સર્વ કરી શકાય.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પૌવા (Poha recipe in gujarati)
#goldenapron3#Week11#puzzle#pohaઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ. Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11826586
ટિપ્પણીઓ