સાબૂદાણા ની ખીચડી(sabudana ni khichdi recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીતેલ
  2. ૧ ચમચીજીરું
  3. ૪-૫ પાન કઢીપતા
  4. ૨ નંગબટાકા
  5. ૧ ચમચીમરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  7. ૧ ચમચીતલ
  8. ૧/૨ કપસીંગદાણા નો ભૂકો
  9. ૧ કપસાબૂદાણા
  10. ૧/૨લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબૂદાણા ને ૭-૮ કલાક માટે પલાળી લો. હવે એક પેન માં તેલ લો તેમાં જીરું, કઢીપતા, બટાકા નાંખી ચડવા દો.

  2. 2

    હવે તેમાં તલ, મરચું, આદુ ની પેસ્ટ, મીઠું, નાંખી મિક્ષ કરો.હવે તેમાં સાબુ દાણા નાંખી મિક્ષ કરો.

  3. 3

    હવે તેમાં લીંબુ નો રસ નાંખી થોડીવાર થવા દો.પછી ગરમ ગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes