હરીયાળી ડ્રાયફ્રૂટ્સ સાબૂદાણા ખીચડી (Hariyali Dryfruits Sabudana Khichdi Recipe In Gujarati)

#ff1
ઉપવાસ માં સાબૂદાણા ની ખીચડી બધેજ બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનાવતા હોય છે. આજે મેં અહીં લીલો મસાલો વાપરીને તેને હરીયાળી બનાવી છે. તેમાં ડ્રાયફ્રૂટ્સ યુઝ કર્યા છે.
હરીયાળી ડ્રાયફ્રૂટ્સ સાબૂદાણા ખીચડી (Hariyali Dryfruits Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1
ઉપવાસ માં સાબૂદાણા ની ખીચડી બધેજ બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનાવતા હોય છે. આજે મેં અહીં લીલો મસાલો વાપરીને તેને હરીયાળી બનાવી છે. તેમાં ડ્રાયફ્રૂટ્સ યુઝ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાં ને બાફીને, ઠંડા પાડી સમારી લેવાં. સાબૂદાણા ને 7-8 કલાક પલાળી, ચારણ માં નિતારી લેવાં.
- 2
ગેસ પર કડાઈ રાખી, તેમાં ઘી નાંખી, તેમાં કાજુ, બદામ, શીંગદાણા અને કુશમિશ ને ફ્રાય કરી કાઢી લેવાં. પછી તેમાંજ જીરું, તલ અને કડીપત્તા ઉમેરીવાં. પછી બાફેલાં બટાકાં ઉમેરી, 2 મિનિટ જેવું હલાવી, કુક થવા દેવું.
- 3
મિક્સર જાર માં કોથમીર, મરચાં, આદું અને લીંબુ નો રસ ને સરસ પીસી લેવું. તેને કુક થતા બટાકાં માં ઉમેરી સારી રીતે મિક્સ કરવું. સિંધવ મીઠું ઉમેરવું. થોડીવાર પછી તેમાં સાબૂદાણા મિક્સ કરવાં. આ લીલાં મસાલા થી આપની ખીચડી લીલી હરીયાળી તૈયાર થશે. બધું બરાબર સારી રીતે મિક્સ કરી, ઢાંકીને, 2 મિનિટ કુક થવા દેવું. જીણી સમારેલી કોથમીર ભભરાવવી. ડ્રાયફ્રૂઈટ્સ એડ કરવા. થોડાં ઉપરથી ભભરાવવા માટે અલગ રાખવાં.
- 4
- 5
એક સેર્વિંગ પ્લેટ માં આ...
"હરીયાળી - ડ્રાયફ્રૂટ્સ સાબુદાણા ખીચડી"
************************* કાઢી, ફ્રાય કરેલાં ડ્રાયફ્રૂટ્સ થી ગાર્નિશ કરવું. સરસ બન્યું છે ટેસ્ટ માં. 👌👌આની સાથે મીઠું વઘારેલું દહીં, ખોપરાની ચટણી સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે. sonal Trivedi -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબૂદાણા ની ખીચડી
સાબૂદાણા ની ખીચડી નવરાત્રી માં બનાવેલી હતી પણ અપલોડ કરવાની રહી ગયેલી. Sachi Sanket Naik -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
સાબુદાણાની ખીચડી(SabuDana Khichdi Recipe in Gujarati)
#GA4#Week7અહીં મેં ડ્રાયફ્રુટ સાબુદાણા ની ખીચડી ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. તમને બધાને બહુ જ ભાવસે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
-
સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
સુરણ ને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. સુરણ ઉપવાસ માં વપરાતી પ્રિય વસ્તુઓ માંનું એક ગણાય. અહીંયા મેં ઉપવાસ દરમ્યાન ખાઈ શકાય એવી સૂરણની ખીચડી બનાવી છે. spicequeen -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
જુવાર મગ મખાના વેજ ખીચડી (Jowar Moong Makhana Veg Khichdi Recipe In Gujarati)
જુવાર અને મગ પચવામાં હલકા અને ખૂબ સારા હોય છે/ ગણાય છે. હેલ્થ માટે સરસ હોય છે. ડાયાબિટીઝ વાળા માટે ઉત્તમ ખીચડી છે. Asha Galiyal -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
-
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7 સુરણ ખૂબ જ પૌષ્ટિક છે તેની ફરાળી ખીચડી પણ ટેસ્ટી બને છે Kajal Rajpara
More Recipes
ટિપ્પણીઓ (10)