રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પેલા ચોખા ને લઈ ને તેને ધોઈ લેવા ત્યાર બાદ તેને પાણી માં પલાડી રાખવા.
- 2
હવે વઘાર કરવા માટે કૂકર માં તેલ નાખી ગરમ થવા દેવુ ત્યાર બાદ તેમાં જીરું અને હિંગ નાખવી હવે તેમાં કોબી, વટાણા નાખી ને સાતડી લેવું પછી તેમાં ટમેટું, ડુંગળી અને સોયાબીનને બધા મસાલા નાખી ને થવા દેવુ.
- 3
હવે તેમાં 1 ચમચા જેટલું પાણી નાખી ને 2 થી 3 મિનિટ સુધી થવા દેવુ ત્યાર બાદ તેમાં કોથમીર અને ઘી નાખી ચોખા માં દોઢ વેઢા જેટલું પાણી લઈ ને કૂકર માં એડ કરવું અને ઢાંકણું બંધ કરી ને હવા ભરાય ત્યાર બાદ 5 સિટી બોલાઈ દેવી.
- 4
તૈયાર છે પુલાવ કૂકર ઠંડુ થાય એટલે તેમાં ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
પાલક પુલાવ વીથ ગ્રેવી
આ પુલાવ ડુંગળી-પાલકની ગ્રેવીમાં બનાવેલ છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)
#MBR5 Swati Parmar Rathod -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
-
તેહરી (Tehri Recipe In Gujarati)
cook padindea#cookpadgujrati# તહરી રાઈસ મા વેજીટેબલ (વટાણા,ગાજર,બટાકા)નાખી ને બનતી ભાત ની રેસીપી છે જેનેનાર્થ મા તહરી કહે છે અત્યારે વિન્ટર મા લીલી તુવેર સરસ મળે છે મે ગાજર,કેપ્સીકમ,તુવેર ની તહરી બનાવી છે ( વેજીટેબલ સોયા રાઈસ) Saroj Shah -
-
-
વેજ સોયા પુલાવ(Veg soya pulav recipe in Gujarati)
#weekend#quick n easy#light dinner recipe Saroj Shah -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao Bela Doshi -
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
-
હરિયાળી કોર્ન પુલાવ
#ઝટપટ રેસીપી#અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી ખૂબ ભૂખ લાગી હોય કે પછી જમવાનું બનાવવા માટે વધારે સમય ન હોય ત્યારે તમે ખૂબ જ ઝડપથી આ પુલાવ કૂકરમાં જ બનાવી શકો છો. સાથે સાથે હેલ્થી ડીશ પણ છે કારણ કે તેમાં કોથમીર , ફુદીનો અને મકાઈનો ઉપયોગ કર્યો છે. Dimpal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24676502
ટિપ્પણીઓ