હિંગ મસાલા શીંગ (Hing Masala Shing Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમોટાદાણા વાળી શીંગ
  2. 1 ચમચીલાલ મરચું
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/4 ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ માં ડૂબે તેટલું પાણી નાખો 1 મિનિટ માઈક્રો કરો.

  2. 2

    પાણી કાઢી 2 મિનિટ માઈક્રો કરો. શીંગ ના બધા છોડા કાઢી નાખો..
    પછી એક મિક્સર માં બધા મસાલા મિક્સ કરો.

  3. 3

    1 ચમચી તેલ નાખો અને બધા મસાલા મિક્સ કરી 30 સેકન્ડ માઈક્રો કરો.

  4. 4

    ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes