દૂધી - મગ દાલ નુ શાક (Dudhi Moong Dal Shak Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

દૂધી - મગ દાલ નુ શાક (Dudhi Moong Dal Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15- 20 મિનિટ
2- 3 વ્યક્તિ માટે
  1. 1/2 વાટકો કાપેલી દૂધી
  2. 1 વાટકી1/2 કલાક પલાળેલી મગ ની દાલ
  3. 1કાપેલું ટામેટું
  4. 1/2 નંગ લીંબુ નો રસ
  5. 2-3કાપેલા લીલા મરચા
  6. 3 સ્પૂનતેલ
  7. 1/2 ટી. સ્પુન રાઈ
  8. 1 ટી સ્પુન- હિંગ
  9. 1/2 ટી. સ્પુન જીરું
  10. 1 ટી સ્પુન હિંગ
  11. સ્વાદનુસાર મીઠું
  12. 1 ટે.સ્પુન ગોળ
  13. 1 ટે. સ્પુન મરચું પાઉડર
  14. 1/2 ટે . સ્પુન ગરમ મસાલો
  15. 1 ટી સ્પુન- ધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15- 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાલ પલાળી ધોઈ ને સાઈડ મા રાખી લો. ટામેટા, દૂધી અને મરચા કાપી લો. હવે કુકર મા તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લીલા મરચા એડ કરો.

  2. 2

    પછી તેમાં દૂધી અને દાલ એડ કરી લો. પછી બધા મસાલા એડ કરો. હવે 1 ગ્લાસ પાણી એડ કર્યા બાદ બધું મિક્સ કરી 3 સીટી સ્લો મીડિયમ ફ્લેમ પર વગાડી લો.

  3. 3

    કુકર ઠંડુ થઇ ગયા બાદ તેમાં ટામેટું અને લીંબુ નો રસ એડ કરો. પછી 5 મિનિટ ધીમા તાપે પકવા દો.. પછી ગરમાગરમ રોટી કે ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર

ટિપ્પણીઓ

Similar Recipes