તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલને સ્લો મીડીયમ ગેસ પર ૧૦ થી ૧૨ મિનીટ શેકી લો.હવે શેકેલા તલ અને પોણો વાટકો ગોળ કાપીને તૈયાર કરી લો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ ગયા બાદ કાપેલો ગોળ એડ કરો. હવે ગોળ ઓગળી જાય પછી તે ફૂલવા માંડે અને ગોળનો પાયો બની જશે. અને ગોળનો કલર પણ ચેન્જ થઇ જશે.
- 3
ત્યારબાદ તેમાં શેકેલા તલ એડ કરી લો. અને તને સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર કરેલું મિશ્રણ તમે થાળીમાં કે પ્લેટફોર્મ પર સ્પ્રેડ કરી શકો છો. તેના માટે થાળીમાં કે પ્લેટફોર્મ પર ઘી લગાવી લો. અને તેના પર આ મિશ્રણ રેડો.
- 4
હવે વેલણની મદદથી જેટલું બને તેટલું વણી લો. અને જો તમારે એકસરખા પીસ કરવા હોય તો ગરમ ગરમ માં તેને સેપ આપી દો. અને ઠંડી થઇ ગયા બાદ નાના પીસ કરી લો. એર ટાઈટ ડબ્બામાં ભરી દો. જો તમે થાળીમાં સ્પ્રેડ કર્યું હોય તો તબેથા ની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#તલની ચીકી....મે પહેલી વાર જ બનાવી ને ખુબ જ સરસ બની.મારા મમ્મી જ બનાવતી પણ.મીસ યુ મમ્મી SNeha Barot -
-
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA418#Week18મકર સંક્રાતિ(ઉત્તરાયણ)નો તહેવાર આખા ભારતમાં કોઈ ન કોઈ રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા ઉજવાતું આ એક મુખ્ય પર્વ છે. આ દિવસે તલના જુદા-જુદા પકવાન અને ખિચડી બનાવવાના અને તેનો દાન કરવાની પણ પરંપરા છે. Kamini Patel -
-
-
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
More Recipes
ટિપ્પણીઓ