જુવારની સ્વીટ પેનકેક (Jowar Sweet Pancake Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
ચાર લોકો માટે
  1. 2વાટકા જુવારનો લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. જરૂરિયાત મુજબ તેલ અથવા દેશી ઘી
  4. 1વાટકો ગોળ
  5. 3 -4 ચમચી મધ
  6. જરૂરિયાત મુજબ રંગબેરંગી જેલી
  7. જરૂર મુજબથોડી કલરફુલ સેવ
  8. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  9. 5 - 7-પાનફુદીના અથવા તો તુલસીના

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી એકઠી કરો. ત્યારબાદ એક તપેલીમાં ગોળ અને પાણી નાખી ગોળ ને ઉગાડીને પાણી બનાવો.

  2. 2

    હવે બીજા એક વાસણમાં જુવારનો લોટ લઇ, ગોડ વાળું પાણી નાંખી એકદમ હલાવી લો. ત્યારબાદ તેની અંદર ઇલાયચી નો પાઉડર નાખી હલાવી લો. ગેસ પર મૂકી નાના પેનકેક ઉતારો.

  3. 3

    બંને બાજુ પેનકેક ને ઘી અથવા તો તેલ નાખી સરસ પકાવી લો.ત્યારબાદ એક પ્લેટમાં પેનકેક રાખી ઉપર મધ,કલરફુલ સેવ, જેલી તેમજ તુલસી અથવા તો ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો..

  4. 4

    તૈયાર છે જુવારના સ્વીટ પેનકેક જે બાળકોને અને મોટાને ભાવે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes