મોટા બાફેલા બટાકા • લસણ • બેનનંગ મરચા • ધાણાજીરું ૧ ચમચી મરચાની ભૂકી 1/2ચમચી હળદર મીઠું સ્વાદાનુસાર • 1/2વાટકી કોથમરી • 1/2વાટકી અધકચરા પીસેલા સીંગદાણા • ખીરું બનાવવા માટે એક વાટકી ચણાનો લોટ • 1/2ચમચી હળદર ચપટી હિંગ મીઠું સ્વાદ અનુસાર • તળવા માટે તેલ • લસણની ચટણી બનાવવા માટે 15 થી 20 નંગ લસણ • મરચાની ભૂકી મીઠું સ્વાદ અનુસાર ૧/૪ વાટકી કોથમરી જીણી સુધારેલું