હોટ ચોકલેટ(Hot Chocolate Recipe in Gujarati)

Beena Chauhan
Beena Chauhan @cook_22571493
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. લીટર દૂધ
  2. ૧૦૦ ગ્રામ મિલ્ક પાઉડર
  3. 50 ગ્રામકોકો પાઉડર
  4. ૧/૪ ચમચીકોર્ન ફ્લોર
  5. ૫૦ ગ્રામ વાટકી ખાંડ
  6. ૩ નંગહાઇડ એન્ડ સીક બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    ૧ લીટર દૂધ માંથી એક ગ્લાસ દૂધ કાઢી બાકીનું દૂધ ખાંડ નાખી ગરમ કરો

  2. 2

    બિસ્કિટનો ઝીણા કટકા કરી લો

  3. 3

    ઠંડા દૂધમાં કોર્નફ્લોર કોકો પાઉડર મિલ્ક પાઉડર અને કટકા કરેલા બિસ્કીટ બ્લેન્ડર મારી મિક્સ કરી લો

  4. 4

    કોકો પાઉડર બિસ્કીટ મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર વાળું દૂધ ગરમ દૂધમાં મિક્સ કરો

  5. 5

    એક મિનીટ ગરમ કરો ચમચા વડે હલાવતા રહેવું

  6. 6

    પછી એક ગ્લાસ ના સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Chauhan
Beena Chauhan @cook_22571493
પર

Similar Recipes