ગાર્લિક પરાઠા (Garlic Paratha recipe in Gujarati)

#GA4
#week24
#post_24
#garlic
#cookpad_gu
#cookpadindia
લસણ એ એક પ્રકારની વનસ્પતિ છે, જે કંદમૂળ વર્ગમાં આવે છે અને કાંદા પ્રજાતિની વનસ્પતિ છે. તેના છોડના મૂળમાં આવેલ કંદ ઘણી કળીઓનો બનેલો હોય છે. આ કળીઓ તીવ્ર ગંધ ધરાવતી હોય છે. વિશ્વભરમાં લસણનો ઉપયોગ વિવિધ ખોરાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે.
લીલું અને સુકુ લસણ બંને આરોગ્યની રીતે ખૂબ જ ગુણકારી છે. મોટાભાગના લોકો તેનું સેવન ખોરાકની સાથે કરતા હોય છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં વઘારમાં તેમજ કાચું કે ફ્રાય કરીને પણ ખાઈ શકાય છે. એવી રીતે જ લસણનું અથાણું પણ બનાવી શકાય છે.
લસણમાં સેલેનિયમ નામનો જરૂરી તત્વ મળી આવે છે. સેલેનિયમ સિવાય લસણમાં કાર્બસ અને પ્રોટીન પણ મળી આવે છે જે શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવામાં મદદરૂપ છે. શરીરમાં લોહી થીજી જવાની સમસ્યાથી મુક્ત કરે છે અને લોહીને પાતળું કરી શરીર સુરુચિ રૂપે ચલાવે છે. લસણના અનેક ફાયદા છે જે બધા અહીં લખી શકાય એમ નથી.
આજે મેં બનાવ્યા છે લસણ નાં પરાઠા. પરાઠા ઘણી બધી રીતે બનાવી શકાય છે પણ આજે મેં જે બનાવ્યા છે જેનો લોટ બાંધ્યો નથી પણ લિક્વિડ બેટર બનાવી ને રેડી ને બનાવ્યા છે. બટર લગાવ્યા વગર નાં આ પરાઠા ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ઢોંસા ની જેમ જ રેડી ને બનાવવા ના છે. એમાં બટર, ચીલી ફ્લેક્સ, સૂકું લસણ ની પેસ્ટ અને અને લીલું લસણ અને ધાણા ઝીણું સમારેલું ઉમેર્યું છે.
ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે અને રીત પણ એકદમ સરળ છે. ઝટપટ બની જાય છે. કોઈ પણ મેહમાન અચાનક આવે તો આ ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. લસણ ની લાલ સૂકી ચટણી, અથાણું, દહીં, ટોમેટો કેચઅપ કંઈ પણ સાથે ગરમ ગરમ પરાઠા સર્વ કરી શકાય છે. જરૂર થી ટ્રાય કરજો.
ગાર્લિક પરાઠા (Garlic Paratha recipe in Gujarati)
#GA4
#week24
#post_24
#garlic
#cookpad_gu
#cookpadindia
લસણ એ એક પ્રકારની વનસ્પતિ છે, જે કંદમૂળ વર્ગમાં આવે છે અને કાંદા પ્રજાતિની વનસ્પતિ છે. તેના છોડના મૂળમાં આવેલ કંદ ઘણી કળીઓનો બનેલો હોય છે. આ કળીઓ તીવ્ર ગંધ ધરાવતી હોય છે. વિશ્વભરમાં લસણનો ઉપયોગ વિવિધ ખોરાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે.
લીલું અને સુકુ લસણ બંને આરોગ્યની રીતે ખૂબ જ ગુણકારી છે. મોટાભાગના લોકો તેનું સેવન ખોરાકની સાથે કરતા હોય છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં વઘારમાં તેમજ કાચું કે ફ્રાય કરીને પણ ખાઈ શકાય છે. એવી રીતે જ લસણનું અથાણું પણ બનાવી શકાય છે.
લસણમાં સેલેનિયમ નામનો જરૂરી તત્વ મળી આવે છે. સેલેનિયમ સિવાય લસણમાં કાર્બસ અને પ્રોટીન પણ મળી આવે છે જે શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવામાં મદદરૂપ છે. શરીરમાં લોહી થીજી જવાની સમસ્યાથી મુક્ત કરે છે અને લોહીને પાતળું કરી શરીર સુરુચિ રૂપે ચલાવે છે. લસણના અનેક ફાયદા છે જે બધા અહીં લખી શકાય એમ નથી.
આજે મેં બનાવ્યા છે લસણ નાં પરાઠા. પરાઠા ઘણી બધી રીતે બનાવી શકાય છે પણ આજે મેં જે બનાવ્યા છે જેનો લોટ બાંધ્યો નથી પણ લિક્વિડ બેટર બનાવી ને રેડી ને બનાવ્યા છે. બટર લગાવ્યા વગર નાં આ પરાઠા ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ઢોંસા ની જેમ જ રેડી ને બનાવવા ના છે. એમાં બટર, ચીલી ફ્લેક્સ, સૂકું લસણ ની પેસ્ટ અને અને લીલું લસણ અને ધાણા ઝીણું સમારેલું ઉમેર્યું છે.
ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે અને રીત પણ એકદમ સરળ છે. ઝટપટ બની જાય છે. કોઈ પણ મેહમાન અચાનક આવે તો આ ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. લસણ ની લાલ સૂકી ચટણી, અથાણું, દહીં, ટોમેટો કેચઅપ કંઈ પણ સાથે ગરમ ગરમ પરાઠા સર્વ કરી શકાય છે. જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બટર, ચીલી ફ્લેક્સ, લસણ ની પેસ્ટ, લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એક બાઉલ માં મેંદો અને ઘઉં નો લોટ લઈ થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને પરાઠા માટે ઢોંસા જેવું લિક્વિડ બેટર તૈયાર કરવું.
- 3
ત્યારબાદ ખાંડ, મીઠું અને ગાર્લિક-ચીલી-બટર નું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરવું અને ૫ મિનિટ રેસ્ટ કરવું.
- 4
એક નોન સ્ટીક પેન ગેસ પર ગરમ થવા મૂકવી. ગરમ થાય એટલે થોડું તેલ સ્પ્રેડ કરી પેન ને ગ્રીસ કરવું અને પરાઠા નું લિક્વિડ બેટર રેડવું અને ઢોંસા ની જેમ સ્પ્રેડ કરવું. અને બંને બાજુ તેલ થી પરાઠા ને શેકવું.
- 5
લસણ ની લાલ સૂકી ચટણી, અથાણું, દહીં, ટોમેટો કેચઅપ કંઈ પણ સાથે ગરમ ગરમ પરાઠા સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો. Sachi Sanket Naik -
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#AM4આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
ચીલી ગાર્લિક પરાઠા(cheese garlic parotha recipe in gujarati)
#પરાઠા#માયબુકઆ પરાઠા ખુબ જ ટેસ્ટી હોય છે આની સાથે આપડે કોથમીર ની પણ ઉપયોગ કર્યો છે. જેના થી વિટામિન પણ સારા મળી રહે છે. તમે પણ આ રેસિપી ઘરે જરૂર બનાવો Uma Buch -
ગાર્લિક બટર લચછા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણી અલગ અલગ જાતના બને છે.લચછા પરાઠા (ગાર્લિક બટર પરાઠા) Parul Patel -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથી ગાર્લિક સૂપ (Methi Garlic Soup Recipe In Gujarati)
#GA4#Week19#post_19#methi#cookpad_gu#cookpadindiaમેથી ગાર્લિક સૂપ (Methi (Fenugreek) Garlic Soupમેથી એ ફાબેસી કુટુંબમાં વાર્ષિક છોડ છે, જેમાં પાંદડા ત્રણ નાના ઓવરવોટથી ભરેલા પત્રિકાઓ ધરાવે છે. તે અર્ધપારિ પાક તરીકે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે. તેના બીજ અને પાંદડા ભારતીય ઉપખંડની વાનગીઓમાં સામાન્ય ઘટકો છે જ્યાં તેને મેથી કહેવામાં આવે છે. પરંપરાગત દવામાં પણ વપરાય છે.પ્રથમ સદીની એ.ડી. રેસીપીમાં, રોમનોએ મેથીની સાથે વાઇનનો સ્વાદ લીધો. પહેલી સદી માં, ગેલિલીમાં, તે મુખ્ય ખોરાક તરીકે ઉગાડવામાં આવ્યું હતું, જોસેફસે તેની પુસ્તક, યહૂદીઓના યુદ્ધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. પ્લાન્ટનો ઉલ્લેખ બીજી સદીના યહૂદી ઓરલ લો હેઠળ કરવામાં આવ્યો છે.મેથી ખૂબ જ ગુણકારી ગણાય છે. અને લસણ પણ ખૂબ લાભદાયી હોય છે જેને શિયાળા માં ખાસ ખાવું જોઈએ અને અત્યારે શિયાળા ની ઋતુ ચાલે છે ત્યારે ખૂબ જ સરસ તાજી મેથી ની ભાજી અને લીલું લસણ મળતા હોય ત્યારે એનો અનેક રીતે ઉપયોગ કરી ને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.આજે મેં મેથી ની ભાજી નું સૂપ બનાવ્યું છે અને એમાં લીલું સૂકું લસણ નો પણ ઉપયોગ કર્યો છે. એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. મેથી ની કડવાશ બિલકુલ નથી લાગતી અને લસણ નો સ્વાદ આ મેથી ના સૂપ માં ચાર ચાંદ લગાવે છે. આ સૂપ ને ડાયેટ માં પણ સેવન કરી શકાય છે. જરૂર થી ટ્રાય કરજો. Chandni Modi -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (20)